________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩.
કાં કરા મહીયાં ! પ્રભુજી ॥ ૪ ॥ બાળ કાળમાં વાર અનતી, સામગ્રીએ નવિ જાગ્યા; યૌવન કાળે તે રસ ચાખ્યા, તું સમરથ પ્રભુ માગ્યા । પ્રભુજીના ॥ ૫ ॥ તું અનુભવ–રસ દેવા સમરથ, હું પણ અરથી તેહતા; ચિત્ત વિત્ત ને પાત્ર સબંધે, અજર રહ્યો હવે કેહના । પ્રભુજી ॥ ૐ ।। પ્રભુની મહેરે તે રસ ચાખ્યા; અંતરંગ સુખ પામ્યા; માનવિજય વાચક ઈમ જપે, હુએ મુજ મન કામ્યો । પ્રભુજી૦ ૫ eu
શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ. વિજયાસુત વંદા, તેજથી જ્યું દા । શીતલતાએ ચ ંદે, ધીરતાએ ગિરીંદા ।
મુખ જેમ અરવિં, જાસ સેવે સુરીંદા । લહેા પરમાના, સેવના સુખકા ॥ ૧ ॥
શ્રી સભવનાથ જિન-ચૈત્યવંદન. સાવથી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદા, ચલવે શિવ સાથ ।। ૧ ।। સેના નંદન
For Private and Personal Use Only