________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
મહા મ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપસત;
તે તીર્થેશ્વર પ્રમિયે, મહિમા દેખી અનંત. ૪ મત્ર યાગ જન સર્વે, સિદ્ધ હુવે જિષ્ણુ દામ; તે તીથેશ્વર પ્રમિયે, પાતકહારી નામ. કૃપ સુમતિ સુધારસ વરસતે, ક દાવાનલ સ્ત; તે તીથૅ'શ્વર પ્રભુમિયે, ઉપશમ તસલસત, ૬૬ શ્રુતધર નિતુ િનતુ ઉપદેશે, તત્ત્તાતત્ત્વ વિચાર; તે તીથેશ્વર પ્રભુમિયે, ગ્રહે ગુણયુત શ્રોતાર. ૬૭ પ્રિયમેલક ગુણુગ તણું, કીરતિ-કમલા સિંધુ; તે તીથૅ શ્વર પ્રભુમિયે, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રીશાંતિ તારણુ તરણુ, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન મંગલ માલ. ૬૯ શ્વેત ધ્વજા જસ લહકતી, ભાંખે વિને એમ; તે તીર્થેશ્વર પ્રમિયે, ભ્રમણ કરે છે. કેમ ? ૭૦ સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત; તેતાર્થેશ્વર પ્રમિયે, સાધન પરમ પવિત્ત, ૭૧
For Private and Personal Use Only