________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવના; તે તીર્થેશ્વર પ્રણમિયે, અગે ધરી ઉત્સાહ. પ૬ મિ બહુ સિધ્યા છણે ગિરિ, કહેતાં નવે પાર; તે તીર્થેશ્વર પ્ર મિય, શાસ્ત્રમાં અધિકાર ૫૭ બીજ ઇહાં સમક્તિ તણું, રોપે આતમ ભોમ; તે તીર્થેશ્વર પ્રમિયે, ટાલે પાતક-તેમ, ૫૮ બ્રહ્મ સ્ત્રી ભૃણ ગે હત્યા, પાપે ભારિત જેહ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પહેતા શિવપુર ગેહ. પ૯ જગ જોતાં તીરથ સ, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ–માંહે ઉક્રિ. ૬૦ ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, જનપદમાં શિરદાર. ૬ અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તથેશ્વર પ્રણમિયે પામ્યા શિવવધૂ રંગ. દર વિરાધક જિન-આણના, તે પણ હુવા વિશુદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૬૩
For Private and Personal Use Only