________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર: તે તીર્થેશ્વર પ્રમિય, તસ હેય નિર્મલ ગાત્ર. ૭ર શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રમિય, જેહને જસ અભંગ. ૯૩ રાયણવૃક્ષ સહામણું, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રમિયે, સેવે સુર નર-રાય. ૪ પગલાં પૂછ આવભનાં, ઉપશમ જેહને અંગ; તે તીથેશ્વર પ્રણમિય, સમતા પાવન અંગ. ૭પ વિદ્યાધરજ મિલે બહુ, વિચરે ગિરિવર શૃંગ; તે તીર્થેશ્વર પ્રણયેિ, ચઢતે નવ રસ રંગ. ૭૬ માલતી મગર કેતકી, પરિમલ મેહે ભંગ તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજે ભવી જિન અંગ. se અજિતજિનેશ્વર હાં રહ્યા, ચોમાસું ગુણ-ગેહ, તે તથેશ્વર પ્રણમએ, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિજિનેશ્વર સલમા, સોલ કષાય કરી અંત; તે તથેશ્વર પ્રમિયે, ચાતુરમાસ રહેતા ૭૯
For Private and Personal Use Only