SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ શ્રી શત્રુંજય મહાતીર્થનાં ૨૧ ખમાસમણાં દેવા માટેના ૨૧ નામેાના ગુણભિત દુહા. ૧-સિદ્ધાચલ સમરૂં સદા, સારઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામીરી, વંદુ વાર હજાર ॥ ૧ ॥ અંગ વસન મન ૪ભૂમિકા, પપૂજોપગરણુ સાર; ન્યાયદ્રવ્ય વિધિરતા, શુદ્ધિ સાત પ્રકાર ॥ ૨ ॥ કાર્તિક શુદી પૂનમ દિને, દશ કાટી પરિવાર; દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર ॥ ૩ ॥ તિણે કારણે કાર્તિકી દિને, સંધ સયલ પરિવાર; આિિજન સનમુખ રહી, ખમાસમણુ બહુ વાર ॥ ૪॥ એકવીશ નામે વરણવ્યા, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન ॥ ૫ ॥ ૧-શરીરશુદ્ધિ. ૨-વસ્ત્રશુદ્ધિ. ૩-ચિત્તશુદ્ધિ. ૪--ભૂમિશુદ્ધિ. પ-ઉપકણશુદ્ધિ. ---દ્રવ્યશુદ્ધિ. હ-યથા વિધિશુદ્ધિ, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy