________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ શ્રી આદીશ્વર પ્રભુની સ્તુતિએ. આદિ જિનવર રાયા જાસ સેવન કાયા મરૂદેવી માયા, ઘેરી લંછન પાયા છે જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા કેવલ સિરિ રાયા, મોક્ષનગરે સધાયા છે ૧ છે
આશી લાખ પૂરવ ઘરવાસે, વસિયા પરિકર યુક્તાજી, જન્મ થકી પણ દેવતરૂ ફલ, ક્ષીરદધિજલ ભક્તામઈ સુય ઓહિ નાણે સંયુત, નયણ વયણ કજ ચંદા; ચાર સહસશું દીક્ષા શિક્ષા, સ્વામી બીષભ-જિમુંદાજી ૧
શ્રી પુંડરીકસ્વામીની સ્તુતિ. ચૈત્રી પૂનમ દિન, શત્રુંજય ગિરિ અહિઠાણું ! પંડરીક વર ગણધર, તિહાં પામ્યા નિર્વાણ છે આદીશ્વર કેરા, શિષ્ય પ્રથમ જયકાર ! વિલ કમલાકર, નાસિનરિંદ મલ્હાર છે ૧ |
For Private and Personal Use Only