________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
વાંછિત પૂરણ સુરતર્ કદ, લાંછન જેને સુરભિનંદ, ફેડે ભવ–ભય કુદ। પ્રણમે જ્ઞાનવિમલચંદ્ર, જેહના અહોનિશ પ–અરવિંદ, પામે પરમાનંદ ॥ ૧ ॥ [9] ૭ વિમલગિરી સહુ તીરથ રાજા, નાભિકાનંદન જિનવર તાજા, ભવ—જલધિકા જહાજા ! નૈમિ વિના જિન તેવીસ, સમવસરે સહુ વિમલરિસ, વિજન પૂરે જ ગીસ ! સિદ્ધક્ષેત્ર જિન આગમ ભાસે, દૂર ર્ભાવ અભવ્ય નિરાસે, ગિરિ દારસણુ નવિ પાસે । કવડ યક્ષ ચક્કેસરી દેવી, તીરથ સાન્નિધ્યકર સુખ લેવી, આતમ સફલ કરેવી ॥ ૧ ॥ [ ૮ ] સિવ મિલ કરી આવેા, ભાવના ભવ્ય ભાવા । વિમગિરિ વધાવા, મેાતીયાં થાળ લાવે! જો હાય શિવ જાવા, ચિત્ત તેા વાત ભાવે ! ન હાયે દુશ્મન દાવા, આદિ પૂજા રચાવા ॥ ૧॥
For Private and Personal Use Only