________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
આણંદ ।
રિસહેસર સેવા, શિર વહે। ધરી તિહુઅણુ ભવિ કૈરવ, વિપિન વિકાસન ચંદ ॥ ૧ ॥
[ ૪ ] શ્રી શત્રુજય મ ંડણુ, રિસહ જિજ્ઞેસર દેવ । સુરનર વિદ્યાધર, સારે જેની સેવ સિદ્ધાચ શિખરે,સાહાકર શૃંગાર [ નાભિનરેસર, મરૂદેવીને મલ્હાર ॥ ૧ ॥
શ્રી
[૫] પ્રણમા ભવિયાં રિસહ જિજ્ઞેસર, શત્રુજય કર રાયજી ૫ વૃષભ લઈને જસ ચરણે સાહ, સાવન વણી કાયજી ।। ભરતાદિક શત પુત્ર તણા જે, જનક અયોધ્યા રાયજી । ચૈત્રી પૂનમને દિન જેહના, મહેાટા મહેઃ
ત્સવ થાયજી ૫૧ ૫
[ ૬ ] શત્રુંજય સાહેબ પ્રથમ જિષ્ણુદ, નાભિ ભૂપ કુલ કમલ દિણુંદ, મરૂદેવીના નંદ । જસ મુખ સાહે પૂનમચંદ, સેવા સારું ઈંદ રિંદ, ઉન્મૂલે દુઃખ દર્દશા
For Private and Personal Use Only