SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ અહીંયા “સિદ્ધાચલ સમર સદા, સારઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ॥ ૧॥” [આ દુહા પ્રત્યેક ખમાસમણુ દીઠ ખમાસણના દુહા ખેલ્યા બાદ એલવા અને તે પછી ખમાસમણ દેવું. ] ૨- સમાસર્યાં સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર | ૬ | ચૈત્રી પૂનમને દિને, કરી અણુસણુ એક માસ; પાંચ ડિ મુનિ સાથથ્થું, મુક્તિનિલયમાં વાસ । ૭ । તિણે કારણ પુડરીગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાયે વદીયે, ઉઠી નિત્ય પ્રભાત ૫ ૮ ૫ સિદ્ધા૦ ।। ૩– વીશ કાડીશું પાંડવા, માક્ષ ગયા ઇણે ઠામ; એમ અનંત મુક્તે ગયા; સિદ્ધક્ષેત્ર તિણે નામ ॥ ૯॥ સિદ્ધા॰ I ૪-અડસઠ તીર્થ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુંબીજલ નાતે કરી, જાગ્યા ચિત્ત વિવેક ॥ ૧૦ ॥ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy