SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦. જોતાં હરખ ન માય રે, હરખનાં આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાય રે ! બાષભર છે ૧૧ . ગયવર ખંધેથી દેખી, નિરૂપમ પુત્ર દેદાર રે, આદર દીધો નહિ માયને, માય મન ખેદ અપાર રે છે ગષભ૦ છે ૧૨ કેના છે ને માવડી, એ તે છે વીતરાગ રે એણી પેરે ભાવના ભાવતાં, કેવલ પાગ્યાં મહાભાગ રે છે ઝષભ૦ મે ૧૩ ગયેવર બંધે મુગતે ગયાં, અંતગડ કેવલી એહ રે; વદે પુત્ર ને માવડી, આણી અધિક સનેહ રે છે ષભ૦ કે ૧૪ ષભની શોભા મેં વરણવી, સમકિતપુર મેઝાર રે, સિદ્ધગિરિ માહાસ્ય સાંભળો, સંઘને જય જયકાર રે ! હષભ૦ છે ૧૫ | સંવત અઢાર એંસીયે, માગસર માસ કહાય રે દીપવિજ્ય કવિરાયને, મંગળમાળ સહાય રે છે અષભ૦ કે ૧૬ [૪૧] અખાત્રીજ-અક્ષય તૃતીયાનું સ્તવન, શ્રી ઋષભ વરસેપવાસી, પૂરવની પ્રીત પ્રકાશી; For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy