________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
સુણા, પગથિયાં વીશ હજાર રે; શ્રેણી પરે ગણતાં ચારે દિશા, પગથિયાં એંસી હજાર રૂ। ઋષભ ॥ ૫ ॥ શિરપર ત્રણુ છત્ર જલહળે, તેહથી ત્રિભુવનરાય ૐ; ત્રણ ભુવનના રે બાદશાહ, કૈવલજ્ઞાન સેહાય ।। શષભ૦ ૫૬૫ વીશ બત્રીશ દશ સુરપતિ, વળી ટ્રાય ચદ્ર ને સૂ` રે; દાય કર જોડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજૂર રે ! ઋષભ ॥ ૭॥ ચામર જોડી ચૌ દિશ છે, ભામડલ ઝળકત ૐ; ગાજે ગગને ૨ દુંદુભિ, ફૂલ પગરવ સત રે ।। ઋષભ૦ । ૮ ।। ખાર ગુણા પ્રભુદેહથી, અશોક વૃક્ષ શ્રીકાર રે; મેધ સમાણી દે દેશના, આ વાણી જયકાર હૈ ! ઋષભ ! ૯ ।। પ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદાર રે; ચાલેા જોવાને માવડી, ગયવર ખંધે અસવાર રે u ઋષભ । ૧૦ । દૂરથી રે વાળ સાંભળી,
T
૧. ‘તદ્ઉત્તમરધા ' ( તદ્દ ) તથા ( અટ્ટમરધરા ) દરેક બાજુના પ્રભુ પાસે બબ્બે હાવાથી કુલ આઠ ચામરધારી દેવા હાય છે.' સમયસરળ-પ્રજા-ગાથા-૧૧મી.
For Private and Personal Use Only