________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
સંવર પણ અંગ પખાલણે જ, કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે, આતમ ગુણ રૂચિ મૃગમદ મહમહે છે, પંચાચાર કુસુમ પ્રધાન રે કે સમકિત છે પ છે ભાવ-પૂજાએ પાવન આતમા છે, પૂજે પરમેશ્વર પુન્ય પવિત્ર રે; કારણ જેગે કારજ નીપજે છે, ખિમાવિજય જિન આગમ રીત રે છે સમકિતત્વ છે ૬
[ 0 ] ભરતજી કહે સુણે માવડી, પ્રગટયાં નવ નિધાન રે; નિત નિત દેતાં લંભડા, હવે જુઓ પુત્રનાં માન રે બહષભની શોભા શી કહું? 1 અઢાર કડાકડી સાગરે, વસીય નયર અનુપ રે ચાર જેયણનું માન છે, ચાલે જેવાને ચુપ રે છે નષભ૦
૨ પહેલે રૂપાને કોટ છે, કાંગરા કંચન વાન રે; બીજે કનકને કેટ છે, કાંગરા રત્ન સમાન રે છે અષભ૦ છે ૩ છે ત્રીજે રતનને કોટ છે, કાંગરા મણિમય જાણ રે; તેમાં મધ્ય સિંહાસને, હુકમ કરે પ્રમાણ રે | ઋષભ૦ ૪ પૂરવ દિશાની સંખ્યા
For Private and Personal Use Only