________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
नयवान्नी तिनतिवित्सिद्धशस्त्रादिकैर्वरैः । चतुर्भिः पञ्चभिर्वापि षड्भिर्वा गोपयेत्सदा ॥ २८८ ॥
આ પ્રમાણે રાત્રિદિવસના ત્રશ મુહૂર્તના વિભાગ પાડીને તેને ચાગ્ય ઉપયાગ કરનારા રાજા સારી રીતે સુખ મેળવે છે. રાજાએ શ્રીસ’ગમાં અથવા તે દિરાપાનમાં વૃથા કાળ ગાળવા નહીં; પરંતુ જે વખતે જે કામ કરવુ ાગ્ય જણાય તેજ વખતે તે કામ નિઃશકતાથી તુરત કરવું. કારણ કે સમય ઉપર વર્ષેલા વર્ષાદ પ્રજાનુ પાષણ કરી શકે છે, પરંતુ સમય વિત્યા પછી વધેલા વર્ષાદ પ્રજાને નાશ કરનાર થઈ પડેછે-દુકાળ પાડે છે. માટે સમયેાચિત કાર્ય સમય ઉપરજ કરવાં. નીતિવેત્તા, અને અનીતિથી થનારી અધોગતિને જાણનારા રાજાએ, શસ્ર તથા અસ્રમાં કુશળ એવા ચાર, પાંચ કે છ સારા પેહેરેગીર દ્વારા હંમેશા સધળાં કાર્યસ્થાનાની રક્ષા કરાવવી. ૨૮૫-૨૮૮
तत्रत्यानि दैनिकानि शृणुयालेखकाधिपैः ।
दिने दिने यामिकानां प्रकुर्यात्परिवर्त्तनम् ॥ २८९ ॥
તે કાર્યસ્થાનેામાં જે જે કામકાજ થયાં હોય તે સર્વ મુખ્ય મેહેતા પાસેથી સાંભળી લેવાં અને પેહેગીરાની પ્રતિદિવસ બદલી કરવી. ૨૮૯ गृहपंक्तिमुखे द्वारं कर्त्तव्यं यामिकैः सदा । तैस्तद्वृत्तन्तु शृणुयाद्गृहस्थभृतिपोषितैः ॥ २९० ॥
રસ્તા ઉપર પેહેરે ભરનારા સીપાઈઓએ, સદા, ગૃહસ્થના ધરાની આગળ દ્વારપાળ માફક ઉભું રહેવું અને ગૃહસ્થાના પગાર ખાનારા સીપાઇઓએ ગૃહસ્થના કહેવા પ્રમાણે વર્તવુ. ૨૯૦
निर्गच्छन्ति च ये ग्रामाद्ये ग्रामं प्रविशन्ति च । तान्सुसंशोध्य यत्नेन मोचयेद्दत्तलग्नकान् ॥ २९९ ॥ प्रख्यातवृत्तशीलांस्तु ह्यविमृश्य विमोचयेत् ।
જે મનુષ્ય ગામમાંથી બહાર જાય અને જે ગામમાં આવે તેના પ્રયનપૂર્વક સારી રીતે તપાસ કરી તેને શેાધનપત્ર(Pass-porte) આવવા જવાની ચિઠી) કરી આપવું; અને તે શેાધનપત્ર લઇ તેએને સારી પેઠે તપાસી નગરમાંથી બહાર જવા દેવા તથા આવવા દેવા; પરંતુ જે સારા સ્વભાવના તથા સદાચરણી ગણાતા હેાય તેવાને તપાસ્યા વિના જવા આવવા દેવા. ૨૯૧ નૌથિવીયિવ થામાÊનિશિ પધ્વંટને સવા ૫ ૨૬૨ ॥ कर्त्तव्यं यामिकैरेव चौरजारा निवृत्तये ।
For Private And Personal Use Only