________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાના શિષ્ય વર્ગે કેવા પ્રકારનું ભવિષ્યમાં વર્તન રાખવું તેહેતુથી આ નીતિશ સ્ત્ર રચ્યું હતું. તે એક લાખ શ્લોકના ગ્રંથ હતા. કાળાંતરે તેને લેપ થઇ વાથી, મૂળ ગ્રંથમાંથી તારવી કાઢેલા આ ૨૫૦૦ શ્ર્લાકના જ ગ્રંથ હૈયાત ર છે. આ ગ્રંથ પ્રાચીન અને પ્રમાણ મનાયેા છે, ને સંસ્કૃત વિદ્વાને તે ભાવપૂર્વક સેવન કરે છે. મૂળ સંસ્કૃત ગ્રંથપ્રતિ શેાધકબુધ્ધિથી જો મારૂં માનવું આમ તે થતું નથી જ કે આ ગ્રંથ પ્રાચીન હોય; અ એક વિદ્વાન્ તા એટલે સુધી કહેવાને તત્પર થાય છે કે, આ ગ્રંથ પાંચ વર્ષ પર માળવાના કા બ્રાહ્મણ પંડિતે રચ્યા છે—પછી તેણે મૂળ ૨ ક્રનીતિનું અવતરણ કર્યું હાય કે ખીજા ગ્રંથાને આધારે નવિન જ રચ કરી હોય—તેને માટે સપ્રમાણ લેખ મળતેા નથી. એમાં સમાયલી કેટલ બાબત એવી છે કે જે સામ્પ્રત સમયની જ માની શકાય. પરંતુ આટલું માન્ય રાખવા જોગ છે કે ખીજા નીતિના ગ્રંથાના પ્રમાણમાં, આ ગ્રૂ ઘણા ઉત્તમ છે. એમાં માત્ર રાજનીતિ જ દર્શાવી નથી, પણ વ્યવહાર નિત્ય ઉપયેાગમાં આવતી સર્વ નીતિનું દર્શન કરાવ્યું છે. રાજાના, પ્રજાન વ્યાપારીના તથા ગૃહસ્થના, ગુરૂના તથા વિદ્યાન્ના અને સાધુના ધ સારી રીતે સમજાવ્યા છે. ગુર્જર પ્રાને આ ગ્રંથ બહુ ઉપયોગી થ પડશે તેવે પૂર્ણ સંભવ હોવાથી એનું ભાષાંતર કર્યું છે.
જીવિતના ઉપયાગ અનેક પ્રકારે થઇ શકે છે, પણ નીતિ સંગનો રંગ લાગેલા માણસના વિતના ઉપયાગ, ડાહાપણથી કરવા ચરા પ્રાપ્ત થાય છે, સંતોષ મળે છે, અને મરણશય્યાપર પડ્યા રે કોઇ પ્રકારની ચટકી લાગતી નથી. વિતના અજવાળાને પ્રકાશ, સુધી ઝળઝળિયામાં સમાયેા નથી--સૂર્ય અસ્તાચળ પર સિધાવ્યો ન ત્યાં સુધીમાં માણસે જીંદગીને બહુ સારા ઉપયાગ કરવા જોઇયે, કુ તેને માટે નીતિનું ભૂષણ—સેવન બહુ અર્થકારી થઇ પડશે. આપ: વાર્તાનું સ્મરણ, મનન ને નિદિધ્યાસન રાખવું કે જીવાનીની વિતિ તે પાછી આવતી નથી, ને જ્યારે રાત્રિરૂપી અંધકાર સર્વવ્યાપક પેરે પેાતાની ગતિ કરે છે, ત્યારે જે ભાન આવે છે કશુંયે નથી. વિતમાં, નીતિ સેવનથી સારાં કાર્ય થાય છે, અ ચિત્તને શાંતિ રહે છે તેવા કાળ–નીતિસેવનથી ગયેલા તે કાળ—સત્ય ગણુ છે; પણ દિવસ પૂર્ણ થયા પછી તે ફાટ વહી ગયે એવી શાય
त्य
For Private And Personal Use Only
.
યુઃ