________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
: પન્નસ કોરા : જાડા हस्तैश्चतुःसहस्त्रैर्वा मनोः क्रोशस्य विस्तरः ॥ १९४ ॥ सार्द्धद्विकोटिहस्तैश्च क्षेत्रं क्रोशस्य ब्रह्मणः। पञ्चविंशशतैः प्रोक्तं क्षेत्रैस्तद्धि निवर्तनम् ॥ १९५ ।। બ્રહ્મા કહે છે કે પાંચ હજાર હાથ રસોરસ જમીનને કટ હોય તે એક ગાઉ જમીન કહેવાય છે; અને મનુ કહે છે કે ચાર હજાર હાથ એરસોરસ જમીનને ભાગ હોય તે એક ગાઉ કહેવાય છે. વળી બ્રહ્મા કહે છે કે અઢી કરોડ હાથ રસ ચોરસ જમીનને ભાગ હેય તે એક ગાઊ ગણાય છે; અને એસે ને પચીસ હાથ સમરસ જમીનને ભાગ નવતન કહેવાય છે. ૧૯૪–૧૯૫
मध्यमामध्यमपर्वदैर्ध्य यच्च तदंगुलम् ।
यवोदरैरष्टभिस्तदैर्ध्य स्थौल्यन्तु पञ्चभिः ॥ १९६ ॥ વચલી આંગળીના મધ્યમ પવની જાડાઈ તે એક આંગળ કહેવાય છે. આઠ ને સાથે મૂકતાં જે લંબાઈ આવે અને પાંચ જવને સાથે મૂકતાં જે પોહળાઈ આવે, આ લંબાઈ પોહળાઈને એકઠી કરીયે ત્યારે એક આગળ થાય છે. ૧૯૬
चतुर्विशत्यंगुलैस्तैः प्राजापत्यः करः स्मृतः। स श्रेष्टो भूमिमाने तु तदन्यास्त्वधमा मताः ॥ १९७ ॥ ઉપર જણાવેલા ચોવીસ આંગળને એક હાથ થાય છે; અને બ્રહ્માએ તે હાથને સ્વીકાર્યો છે માટે જમીન માપવામાં આજ હાથ ઉત્તમ ગણાય છે, પણ બીજા હાથ ઉત્તમ ગણાતા નથી. ૧૯૭
चतुःकरात्मको दण्डो लघुः पञ्चकरात्मकः । तदंगुलं पञ्चयवैर्मानवं मानमेव तत् ॥ १९८ ॥ ચાર હાથનો એક દંડ અને પાંચ હાથને એક લઘુ કહેવાય છે. અહીં પાંચ જવ સાથે મૂકતાં જે લંબાઈ પહોળાઈ આવે તેને એક આંગળ સમજો. આ મા૫ મનુનું જ જાણવું. ૧૮
वसुषण्मुनिसंख्याकैर्यवैर्दण्डः प्रजापतेः ।
यवोदरैः षट्शतैस्तु मानवो दण्ड उच्यते ॥ १९९ ॥ અનુક્રમે ૭૬૮ જવ એક સાથે મૂકતાં તેની જે લંબાઈ થાય તે બહાને એક દંડ કહેવાય છે. અને અનુક્રમે ૬૦૦ જવ એક સાથે મૂકતાં જે. લંબાઇ આવે તે મનુને એક દંડ કહેવાય છે. ૧૯૯
For Private And Personal Use Only