________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ. गुणी सुनीतिर्नव्योऽपि परिपाल्यस्तु पूर्ववत् । प्राचीनैः सह तं कार्ये ह्यनुभूय नियोजयेत् ॥ २४ ॥
નવીન મનુષ્ય પણુ ગુણ તથા નીતિવાલો હોય તો રાજાએ તેને પણ જુના સેવકની પેઠે પાળ; અને તેનાં ચરિત્રની પરીક્ષા કરીને તેને પુરાણું સેવકની સાથે રાજકાર્ય ઉપર નિમ. ૨૪
अतिमृदुस्तुतिनतिसेवादानप्रियोक्तिभिः । મલૈં સેવ્ય યાત્રા નિયતુ સમ ! ર૧ | प्रत्यक्ष वा परोक्षं वा सत्यवाग्भि पोऽपि च । याथार्थ्यतस्तयोगिन्तरं खभुवोर्यथा ॥ २६ ॥ કપટી મનુષ્ય, જ્યાં સુધી પોતાનું કામ હોય ત્યાં સુધી, અતિ કોમળ, સ્તુતિ કરીને નમન કરીને, સેવા કરીને, ઉપહાર આપીને તથા મધુર (વાણીથી) વચન બોલીને, રાજાની સેવા કરે છે; પરંતુ સત્યવાદી અપુરૂષો પિતાનું કાર્ય ન હોય તો પણ પ્રત્યક્ષમાં તથા પક્ષમાં યથાર્થ રીતે રાજાની સેવા કરે છે. માટે આકાશમાં અને પૃથ્વીમાં જેટલું અંતર છે તેટલે અંતર કપટીમાં તથા સજજનમાં છે. ૨૫-૨૬
સામાન્ય નોતિવચન. मायाया जनका धूर्तजारचोरबहुश्रुताः ।
प्रतिष्ठितो यथा धूर्तों न तथा तु बहुश्रुताः ॥ २७ ॥ બહુશ્રુત એવા ધૂર્ત, જાર અને ચારને માયાવી જાણવા. તેમાં ધૂતને જેવી પ્રતિષ્ઠા મળે છે તેવી પ્રતિષ્ઠા જારને અને ચોરને મળતી નથી. ૨૭
परस्वहरणे लोके जारचारौ तु निन्दितौ । तावप्रत्यक्षं हरतः प्रत्यक्षं धूर्त एव हि ॥ २८ ॥
જાર અને ચોર ઘનહરણ કરવાથી જગતમાં નિંદાપાત્ર થાય છે પરંતુ તેઓ ગુપ્ત રીતે ધનહરણ કરે છે; અને ધૂર્ત તે પ્રત્યક્ષ જ ધનહરણ કરે છે. ૨૮
हितं त्वहितवच्चान्ते अहितं हितवत्सदा । धूर्ताः सन्दर्शयित्वाझं स्वकार्य साधयन्ति ते ॥ २९ ॥
ધૂર્તિમનુષ્ય અજ્ઞાની મનુષ્યને તેના હિતની વાર્તા, અહિતરૂપે દર્શાવીને, છેવટે સદાય પોતાનું કાર્ય સાધે છે. ૨૯
विश्रम्भयित्वा चात्यर्थ मायया घातयन्ति ते ॥ ३०॥
ધૂર્તો, કપટથી સામા મનુષ્યને અત્યંત વિશ્વાસ બેસારી તેને નાશ કરે છે. ૩૦
For Private And Personal Use Only