________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ ક્ષે૫ બેધ.
४०६
શક્તિમાન રાજાએ એક ક્ષણ પણ ચાકર, સ્ત્રિ, પુત્ર, અને શત્રુઓ પ્રત્યે કઈ પણ વેળા અસાવધાન રહેવું નહિ. યુવરાજ સ્વભાવે સદ્ગણું હોય તે પણ પોતાના જીવતાં, તેને કોઈ દિવસ સંપૂર્ણ પ્રભુતા આપવી નહિ. કારણ કે આપેલી પ્રભુતા મહાઅનર્થકારી અને મદારી થઈ પડે છે. વિષ્ણુ વગેરેએ પિતાને અધિકાર પોતાના પુત્રને આ ન હતા. ૧૭-૧૮
स्वायुषः स्वल्पशेषे तु सत्पुत्रे स्वाम्यमादिशेत् । नाराजकं क्षणमपि राष्ट्र धत्तुं क्षमाः किल ।
युवराजादयः स्वाम्यलोभचापलगौरवात् ॥ १९ ॥ પિતાનું આયુષ્ય શેડું અવશેષ રહે ત્યારે રાજાએ પુત્રને રાજ્યને સ્વામી બને; કારણ કે યુવરાજ આદિક પ્રભુતાના લોભની અતિશય લલુતાથી રાજા રહિત થયેલા રાજ્યનું ક્ષણભર પણ રક્ષણ કરી શકતા નથી. ૧૯
प्राप्योत्तमं पदं पुत्रः सुनीत्या पालयन्प्रजाः । પવોમા" પિતૃવલૌરવ વધારત | ૨૦ || રાજપુત્રે ઉત્તમ રાજય સિંહાસન સંપાદન કરીને પ્રજાનું સનીતિથી પાલન કરવું. અને પૂર્વ સમયના કાર્યભારીઓ ઉપર પિતાની પેઠે સારી રીતે ગેરવતા રાખવી. ૨૦
तस्यापि शासनं तैस्तु प्रधार्य पूर्वतोऽधिकम् । युक्तं चेदन्यथा कार्य निषेध्यं काललम्बनैः ॥ २१ ॥ પૂર્વના કાર્યભારીઓએ પણ યુવરાજની યોગ્ય આજ્ઞાને પ્રથમ કરતાં અધિક માન્ય રાખવી, પરંતુ અગ્ય હેય ને કામ બીજી વખત ઉપર કરવાનું રાખી કાળ લંબાવીને અકાર્ય અટકાવવું. ૨૧
तदनीत्या न वर्तेयुस्तेन साकं धनाशया વને વનીત્યાં તે તેન સાવ પતત | ૨૨ ||
કાર્યભારીઓએ ધનની આશાથી નવા રાજાની સાથે અન્યાયથી વર્તવું નહિ. કદાચ તેઓ અન્યાયથી વર્તે છે તે વાડા સમયમાં રાજા સહિત રાજ્યમાંથી દૂર થાય છે. ૨૨
कलभक्तांश्च यो द्वेष्टि नवीनं भजते जनम् । સ છે ગુણદ્રિના ધનરાર્વિયુજ્યતે || ૨૨
જે રાજા રાજકુળના ભકત એવા સેવકોનો ઢષ કરે છે, અને નવીન મનુષ્યને સેવે છે તે રાજા ધન તથા પ્રાણુ રહિત થઈ શત્રુને આધીન થાય છે. ૨૪
૩૫
For Private And Personal Use Only