________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
સક્ષેપ ગાય, न नाशयेत्स्वसेनान्तु सहसा युद्धकामुकः । दानमानैर्वियुक्तोऽपि न भृत्या भूपतिं त्यजेत् । समये शत्रुसान्नैव गच्छेज्जीवधनाशया ॥ ७ ॥ રાજાએ યુધ્ધાસત થઈને સવાર પોતાની સેનાનો નાશ કરાવ નહિ. ધન તથા માન મળે નહિ તો પણ સેવાકે પોતાના રાજાની સેવા છોડવી નહિ. તથા કેઈએ પણ આજીવિકામાં ઉપયોગી એવા ધનને અધિન થઈને તેની આશાથી શત્રુને અધિન થવું નહિ. ૭
मेधोदकैस्तु या पुष्टिः सा कि नद्यादिवारितः । प्रजापुष्टिर्नुपद्रव्यैस्तथा कि धनिनां धनात् ॥ ८ ॥
વર્ષાદના પાણીથી જેવું જગતનું પોષણ થાય છે તેવું પોષણ નદી, તળાવ ને કૂવા વગેરેથી થશે તેમજ રાનના ધનથી જેવું પ્રજાનું પોષણ થાય તેવું પિષણ શું ધનવંતના ધનથી થશે? ૮
दर्शयन्मार्दवनित्यं महावीर्यबलोऽपि च । रिपुराष्ट्रे प्रविश्यादौ तत्कार्ये साधको भवेत् ॥ ९ ॥ सञ्जातबद्धमूलस्तु तद्राज्यमखिलं हरेत् । अथ तविष्टदायादान्सेनपानंशदानतः । ताज्यस्य वशीकु-न्मूलन्मूलयन्बलात् ॥ १० ॥
રાજ પોતે મહાવીર્ય અને બળવાળો હોય તો પણ તેણે નિત્ય કોમળતા દર્શાવીને પ્રથમ તો શત્રુના દેશમાં પ્રવેશ કરવો અને તેનું કામ કરી આપવું; ત્યાર પછી જ્યારે તેના રાજયમાં પિતાને પાયે દઢતર થાય ત્યારે બળવડે તેના પાયાને જડમૂળથી ઉખેડી નાખવો. અને તેનું આખું રાજ્ય છિનવી લેવું; ત્યાર પછી તેના શત્રુભૂત ભાગીદારોને અને સેનાપતિયોને તેના રાજ્યનો શેડો ભાગ આપીને પોતાને સ્વાધીન કરવા. ૯-૧૦ *
तरोः संक्षीणमूलस्य शाखाः शुष्यन्ति वै यथा । सद्यः केचिच्च कालेन सेन पाद्याः पात विना ॥ ११ ॥
જેમ મૂળનો નાશ થવાથી ઝાડની શાખાઓમાંની કેટલીક ઝટ સુકાય છે અને કેટલીએક કાળાંતરે શુકાય છે, તેમજ કેટલાએક સેનાપતિ રાજાના અભાવથી સત્વર વશ થાય છે અને કેટલાએક કાળાંતરે વશ થાય છે. ૧૪
* ઈસ્ટ ઈ ડયા કંપનીની નીતિ આવી હતી. પ્રથમ તેઓ કમળ ને સરળ હદયે વ્યાપારા દેશમાં પેઠ, પછી રાજનીતિના વ્યવહારમાં પ્રવેશ કર્યો, બે લડતા તેમાં વચ્ચે પડી . કેટલાંક રાજ્યો પચાવી પડ્યું, પાછળથી કેટલાક નાનાં રાજા પાછા સાંધ્યાં છે.'
For Private And Personal Use Only