________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ,
उपायान्षड्गुणं मन्त्रं शत्रोः स्वस्यापि चिन्तयेत् । ધર્મયુદ્વ ટર્કન્યાદેવ gિ a !રૂ૧૦ | રાજાએ શત્રુના અને પોતાના સામ આદિ ઉપાયોને, સંધિ આદિ ગુણોને અને રાજકીય ગુપ્તમને વિચાર કરો, ત્યાર પછી ધર્મયુદ્ધ અથવા તો કપટયુદ્ધ કરીને શત્રુને સદાને માટે નાશ કરવો. ૩૫૦
याने सपादभृत्या तु स्वभृत्यान्वर्द्धयन्नृपः। स्वदेहं गोपयेद्युद्दे चर्मणा कवचेन च ॥ ३५१ ॥
રાજાએ યુધ્ધયાત્રા પ્રસંગે પોતાના સેવકના પગારમાં એક ચતુથી વધારો કરી તેને પ્રસન્ન કરવા, અને ઢાલ તથા કવચ ધારણ કરીને પોતાના શરીરની રક્ષા કરવી. ૩૫૧
पाययित्वा मदं सम्यक्सैनिकान्शौर्यवर्द्धनम् । उत्तेजितांश्च निधान्वीरान्युद्धे नियोजयेत् ॥ ३५२ ॥
સીપાઈઓને બળ વધારનારાં મધનું સારી પેઠે પાન કરાવીને ઉત્તેજન આપવું, અને તે શંકારહિત શરાઓની યુદ્ધમાં યોજના કરવી. ૩૫ર
नालिकास्त्रेण खड्गाद्यैः सैनिकैः पातयेदरिन् । कुन्तेन सादी बाणेन रथगो गजगोऽपि च ॥ ३५३ ॥
પાયદળ બંદુકવતી અને તરવારવતી, ઘોડેશ્વારે ભાલાવતી, રથિકોએ તથા હસ્તિસ્થાએ બાણુવતી શત્રુને માર. ૩૫૩
गजो गजेन यातव्यस्तुरगेन तुरङ्गमः। रथेन च रथो योज्यः पत्तिना पत्तिरेव च । एकेनैकश्च शस्त्रेण शस्त्रमस्त्रेण वास्त्रकम् ॥ ३५४ ॥
હાથી પર બેઠેલા દ્ધાઓએ હાથી ઉપર બેઠેલાની સાથે લઢવું, ઘોડેશ્વારે ઘોડેશ્વારો સાથે લઢવું, રથયોએ રથીયોની સાથે લઢવું, પાયદળાએ પાયદળની સાથે લઢવું, એક વીર પુરૂષે એકવીર પુરૂષની સાથે લઢવું, સચવતી શસ્ત્રને પાછું હઠાવવું અને અસ્ત્રવતી અને પાછું - ઠાવવું. ૩૫૪
न च हन्यात्स्थलारूढं न क्लीबं न कृताञ्जलिम् । न मुक्तवेशमासीनं न तवास्मीति वादिनम् ।। ३५५ ॥ न सुप्तं न विसन्नाहं न ननं न निरायुधम् । યુદ્ધમાન પરથનાં યુજ્યમાન કરે છે ૨૬
For Private And Personal Use Only