________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શુક્રનીતિ,
પ્રજા સુખ સાધન. कूपवापीपुष्फरिण्यस्तडागा: सुगमास्तथा। कार्याः खाताद् द्वित्रिगुणविस्तार पदधानिकाः । यथा तथा ह्यनेकास्यू राष्ट्र स्यादपुलं जलम् ॥ ६॥ નગરમાં ઘણા કુપા, વાવો, પુષ્પરિણ-કમળવાળી વા તથા ત ળાવ બંધાવવાં, તેમાં ઉતરવા માટે ઉંડાઈ કરતાં બમણું કે ત્રમણ જગ્યામાં વિસ્તારવાળાં પગથીયાં બંધાવવાં કે જેથી ચઢવું ઉતરવું સુગમ પડે. આવાં ઘણાં નવાણ ગળાવવાથી દેશમાં વિશેષ જળ રહે. ૬૦
नदीनां सेतवः कार्या विविधाः सुमनोहराः । नौकादिजलयानानि पारगानि नदीषु च ॥ ६१ ।। નદીના ઉપર અનેક જાતની સુંદર પાજે બંધાવવી અને નદીમાં સામે પાર લઈ જનારાં વહાણ, હોડી વગેરે જળયાનો રાખવાં. ૬૧
यजातिपूज्यो यो देवस्तद्विद्यायाश्च यो गुरुः । तदालयानि तजातिगृहपंक्तिमुखे न्यसेत् ॥ ६२ ॥ જે જાતિ જે દેવને પૂજતી હોય, તે દેવની વિદ્યાને જાણનારાનાં ઘરે, તે જાતિનાં ઘરના મોખરામાં રાખવાં. ૧૨
श्रृङ्गाटके ग्राममध्ये विष्णोर्वा शङ्करस्य च । गणेशस्य रवेर्देव्याः प्रासादान्क्रमतो न्यसेत् ॥ ६३ ॥ मेर्वादिषोडशविधलक्षणान्सुमनोहरान् । वर्तुलांश्चतुरश्रान्वा यन्त्राकारान्समण्डपान् ॥ ६४ ॥ प्राकारगोपुरगणयुतान्डित्रिगुणोच्छ्रितान् ।
यथोक्तान्तःसुप्रतिमान्जलमूलान्विचित्रितान् ॥ ६५ ॥ નગરની મધ્યમાં, અથવા તે ચાટામાં, મેરૂ વગેરે સેળ પ્રકારનાં લક્ષણેથી લક્ષિત, અત્યંત મનોહર, ગળાકાર, ચારખુણાવાળાં, યંત્રના આકાર જેવા આકારવાળા, મંડપવડે સુશોભિત, કિલ્લા તથા કરવાજાવાળાં, વિસ્તાર કરતાં બમણાં કે ત્રમણ ઊંચાં, નવાણવાળાં, અને વિચિત્ર મિત્રવર્ડ શાસિતાં એવાં વિષ્ણુનાં, શંકરનાં, ગણેશનાં, સૂર્યનાં, અને દેવીનાં મલિર કમવાર બંધાવવા અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેમાં પ્રતિમા સ્થાપન કરવી, ૬-૫
For Private And Personal Use Only