________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
मनोवाकर्मभिः शुद्धा पतिदेशानुवर्तिनी।। छायेवानुगता स्वच्छा सखीव हितकर्मसु । दासीव दिष्टकार्येषु भार्या भर्तुः सदा भवेत् ॥ १२ ॥ ઢિયે હંમેશાં મન, વાણુ તથા કાયાવડે પવિત્ર થઈ સ્વચ્છતાપૂર્વક હમેશાં પોતાના સ્વામીનાથની આજ્ઞાનુસાર વર્તવું, છાયાની પેઠે તેને અનુસરવું, મિત્રની પેઠે તેના હિતકાર્યમાં વર્તવું અને દાસીની પેઠે તેની આજ્ઞામાં રહેવું. ૧૨
ततोऽन्नसाधनं कृत्वा पतये विनिवेद्य सा । वैश्वदेवोदृतैरन्नौजनीयांश्च भोजयेत् ॥ १३ ॥ पति च तदनुज्ञाता शिष्टमन्नाद्यमात्मना ।
भत्तका नयेदहःशेषं सदायव्ययचिन्तया ॥ १४ ॥
કલીનકાંતાએ, સાસુ સસરાને પ્રણામ કર્યા પછી નાના પ્રકારના સ્વાદિષ્ટ ભેજને તૈયાર કરી તે અન્ન પતિની આગળ મુકવું. એટલે તેણે
અદેવ કરે. વૈશ્વદેવ થયા પછી અન્નના પાત્રમાંથી અન્ન લઈને સાસુ સસરા વગેરે ગુરૂજનને અને પતિને જમાડશે. ત્યાર પછી સ્વામીની આશા માગી શેષ અને પોતે જમવું. આ પ્રમાણે ભોજન કર્યા પછી સ્ત્રિયે બાકીના દિવસ સદા આવક તથા ખર્ચના હિસાબ કરવામાં ગાળ. ૧૪.
पुनः सायं पुनः प्रातहशुद्धिं विधाय च । कृतान्नसाधना साध्वी सभृशं भोजयेत्पतिम् ॥ १५ ॥
આ પ્રમાણે સદ્ગુણ સ્ત્રિયે, સાયંકાળે તથા પ્રાત:કાળે પિતાના ઘરને વાળી લીપીને શુદ્ધ રાખવું, અને ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરીને પિતાના પતિને તથા ચાકરેને જમાડવા. ૧૫
नातितृप्ता स्वयं भुत्का गृहनीति विधाय च ।
आस्तुत्य साधु शयनं ततः परिचरेत्पतिम् ॥ १६ ॥ સિયે રાત્રે સાધારણ પચે તેટલું ભેજનને કરી ઘરમાં ઢાંકણુક, કરી સારી રીતે શવ્યા પાથરીને તેમાં પતિને પોઢાડવા અને ત્યાર પછી તેની સેવા કરવી. ૧૬
सुप्ते पत्यौ तदध्यास्य स्वयं तद्तमानसा ।
अनग्ना चाप्रमत्ता च निष्कामा च जितेन्द्रिया ॥ १७ ॥ સ્વામી નિદ્રાવશ થયા પછી સિયે પોતે મનમાં તેનું ધ્યાન ધરી, શવ્યા ઉપર ચઢીને શાંત, નિર્વિકાર તથા તેંદ્રિય થઈને શયન કરવું–નગ્ન સવું નહીં, પણ વસ્ત્ર પહેરાને સુવુ. ૧૭
For Private And Personal Use Only