________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતિ
परद्रव्यं क्षुद्रमपि नादतं स हरेदणु । नोचारयेदयं कस्य स्त्रियं नैव च दूषयेत् ॥ ९९ ॥
બીજાનું થાડુ ધન પણ (તેના) આપ્યા વિના લેવું નહીં, કાઈનું જરાપણ પુરૂં મેલેવુ નહીં તથા કાઇની સ્ત્રીને દૂષણ આપવું નહીં. ૯૯ न ब्रूयादनृतं साक्ष्यं कृतं . साक्ष्यं न लोपयेत् । प्राणात्ययेऽनृतं ब्रूयात्सुमहत्कार्यसाधने ॥ १०० ॥ || {૦૦ I]
કાઈની ખાટી સાક્ષી પુરવી નહીં, તેમ પુરેલી સાક્ષીને (પાછળથી) ખાટી પાડવી નહીં; પણ જ્યારે કાઈના પ્રાણ ખેંચતા હોય અથવા તા માઢુ કાર્ય કરવું હાય ત્યારેજ ખેાટી સાક્ષી પુરવી. ૧૦૦
कन्यादात्रे तु ह्यधनं दस्यवे सधनं नरम् ।
गुप्तं जिघांसवे नैव विज्ञातमपि दर्शयेत् ॥ १०१ ॥
કન્યાના પિતા જેને કન્યા આપવા ધારતા હોય તે મનુષ્ય નિર્ધન છે એમ આપણા જાણવામાં હોય તાપણુ, કન્યાના માપને તે જણાવવુ નહીં; ચાર ચારી કરવા આવે ત્યારે આપણને પુછે કે અહીં કાણુ ધનવાનું છે ત્યારે પણ જાણતાં છતાં તેને ધનવાન મનુષ્ય બતાવવા નહીં; તથા મારના ભચથી કાઈ છુપાઈ ગયા હોય અને તેને કાઈ મારવા આવે ત્યારે પણ જાણતાં છતાં તેને બતાવવા નહીં. ૧૦૧
जायापत्योश्च पित्रोश्च भ्रात्रोश्च स्वामिभृत्ययोः | भगिन्योर्मित्रयोर्भेदं न कुर्याद्गुरुशिष्ययोः ॥ १०२ ॥
સ્ત્રી અને પુરૂષ વચ્ચે માતા અને પિતા વચ્ચે, ભાઈ ભાઇ વચ્ચે, સ્વામી અને સેવક વચ્ચે, એહન બેહન લુચ્ચું, મિત્ર મિત્ર વચ્ચે તથા ગુરૂ અને શિષ્ય વચ્ચે ભેદ પડાવવે નહીં-પરસ્પર કલહ કરાવી તેઓનાં મન ભગ કરવાં નહીં. ૧૦૨
न मध्याद्गमनं भाषाशालिनोः स्थितयोरपि ।
सुहृदं भ्रातरं बधुमुपचर्यात्सदात्मवत् ॥ १०३ ॥ -
જ્યાં એ મનુષ્યા પરસ્પર વાત કરતા ઊભા હાય ત્યાં ત્રીએ વચમાં જવું નહીં તથા હંમેશાં મિત્રને, ભાઈને તથા કુટુબીને પેાતાનાજ ગણીને તેની સાથે વ્યવહાર કરવા. 203
गृहागतं क्षुद्रमपि यथार्हं पूजयेत्सदा । तदीयकुशलप्रभैः शक्त्या दानैर्जलादिभिः ॥ १०४ ॥
For Private And Personal Use Only