________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીઓનું પરમતત્વ શિવ
મંગળ એટલે સુખ અને સુખ એ ગુણ છે; તે ઉત્પન્ન થાય છે અને ઈશ્વર તો નિત્ય છે, અનિન્ય દ્રવ્ય નથી, માટે ઈશ્વરનું સુખસ્વરૂપ થવા સુખપપણું સંભવે નહિ. ઈશ્વરમાં નિન્યજ્ઞાન,દિત્યઇચ્છા અને નિવપ્રયત્ન એવા ત્રણ ગુણો છેપરંતુ તે સુખરૂપ અથવા સુખને આશ્રય નથી. વળી પાતંજલમતાનુયાયીઓ પણ આ પ્રકારે માને છે કે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ કલેશ તથા પુણ્ય, પાપ અને તે બંનેનું મિશ્રણ એવા ત્રણ પ્રકારનાં કર્મોને ફળ તથા તેમના સંસ્કાર આટલાને જેની સાથે બિલકુલ સંબંધ નથી, તે સર્વથી વિલક્ષણ ઈશ્વર જ્ઞાનરૂપ છે, પરંતુ સુખરૂપ નથી; ઈશ્વરની સુખરૂપતા માટે તથા અદ્ધિતીયતા માટે કંઈ પ્રમાણ નથી; એવી શંકા દૂર કરવા અને ઈશ્વરના અદ્વિતીય પરમાનંદસ્વરૂપ વિશે અનુભવરૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે એમ જ જણાવવા શીપુષ્પદંત સ્તવે છે:
ગીઓનું પરમતત્ત્વ શિવ मनः प्रत्यक चित्ते सविधमवधायात्तमरुतः प्रहृष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः॥ यदालोक्याह्लादं हृद इव निमज्यामृतमये दधत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत् किल भवान् ॥२५॥
(બાહ્ય વિષયોથી હટાવી લીધેલા) મનને હૃદયમાં રોકીને, પ્રકારો સહિત પ્રાણાયામ કરનારા, રોમાંચ ધારણ કરનારા અને હર્ષાશુથી પૂર્ણ નેત્રવાળા યોગીઓ જાણે અમૃતના ધરામાં ડૂબ્યા હોય,
For Private and Personal Use Only