________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રીશિવમહિમ્નઃ સ્તોત્ર
યા, માળ, નાન, સા અને મનન એવા પાંચ ગણના પંદર અક્ષરો છે અને છેવટે એક લઘુ તથા એક ગુરુ છે એમ સત્તર અક્ષરોના છે અને અગિયાર એવા બે ભાગ કરી પહેલા છ અસર વિરામ લે. શિવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ
જેમ પહેલા શ્લોકમાં કહેલું છે, તેમ આ બીજા ક્યાં પણ ઈશ્વરની સ્તુતિ કરવી અશક છે, એમ વર્ણવ્યું છે:
अतीतः पन्थानं तव च महिमा वाङ्मनसयोरतव्यावृत्या यं चकितमभिधत्ते श्रुतिरपि ।। स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः ।।२॥
તમારો મહિમા વાણી અને મનના માર્ગનું ઉલ્લંઘન કરી રહેલ છે. શ્રુતિ પણ વિસ્મય પામીને જેને અભેદભાવે વર્ણવે છે, તે મહિમાની સ્તુતિ કોણ કરી શકે? તે કેટલા ગુણવાળો છે, તે પણ કોણ કહી શકે? અને તે કોનાથી જાણી શકાય એવો છે! તોપણ (ભકતો ઉપરની કૃપાને લીધે ધારણ કરેલા તમારા) સાકાર સ્વરૂપમાં કોનાં મન અને વાણી પ્રવેશનાં નથી? ૨
તે મહેશ! તમારા સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપના મહિમાને મન તથા વાણી વિષય કરી શકતાં નથી. શ્રુતિ ભગવતી પણ કહે છે કે, “તો સારો મિત્રને મનસા
For Private and Personal Use Only