________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવને અપાર મહિમા
જ બાધ આવી શકતા નથી એમ સિદ્ધ થયું. અને સાથે સાથે એમ પણ સિદ્ધ થયું કે ઈશ્વરના અનંત મહિમાને પાર કોઈ પણ પામી શકતું નથી. ‘નમઃ પતામણમં પતંત્રિક' પક્ષીઓ પોતપોતાની શકિત અનુસાર આકાશમાં ઊડે છે, કોઈ થડે ઊંચે જાય છે, તો કોઈ વધુ ઊંચે જાય છે. પરંતુ આકાશન પાર તો કોઈ પામી શકતું નથી.' તેમ હું પણ, મને જેટલું જ્ઞાન છે તે પ્રમાણે વર્ણન કરી શકીશ અને મારાથી વિશેષ જ્ઞાનવાળો કોઈ હશે તે વિશેષ વર્ણન કરી શકશે, પરંતુ તમારા મહિમાને પાર તો કોઈ પણ પામી શકતું નથી. જેથી સ્તોત્રના વિષયમાં મેં આ આદરેલો પ્રયત્ન દેષિત ઠરતો નથી. આવી રીતે આ શ્લોકના પૂર્વાર્ધમાં ઈશ્વરને મહિમા અનંત છે એ વર્ણવ્યું છે અને ઉત્તરાર્ધમાં સ્તુતિ વિશે (આ અશક્ય કાર્યનો આરંભ કરવાથી હાંસીપાત્ર તો નહિ થવાય? એવી) આવેલી શંકાનું સમાધાન કરી લઈ, પોતપોતાની શકિત અનુસાર કરેલી સ્તુતિ ગ્ય જ છે, એમ બતાવવામાં સ્તોત્રકારની મોટી કુશળતા જણાઈ આવે છે.
આ ૧લા લોથી ર૯મા શ્લોક સુધીના બધા જ કો શિખરિણીવૃત્તમાં છે. સંસ્કૃત પિગળમાં તેનું લક્ષણ ‘હૈ છિન્ની મનસમા રાવળિ' એવું છે. એનું ગુજરાતીમાં અમે આપેલું લક્ષણ નીચે મુજબ છે. તે સમજવાનું અને કંઠે કરવાનું સુલભ થશે :
રસે દ્ધ થોભી, યમન સમજે અનુસરો કરો કાવ્ય ક્રીડા, શુભ શિખરિણી વૃત્ત ઉચશે.
For Private and Personal Use Only