________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨.
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
સર્યું જે સટ્ટાએ, ત્રિભુવન શૌં ચેષ્ટા? શરીર શું? ઉપાયે શું છે? શું, અધિકરણ? સામ પણ શું? કુતર્કો કૂડા આ, અકળ–કળ તુંમાં ન ટક્તા, ભમાવા ભેળાંને, મુખર મુખ મૂર્ખનું કરતા. ૫ નથી સજેલી તે, અવયવતી સૃષ્ટિ યમ આ ? કહો સજેલી તે, સરજનધણી હાય કયમ ના ? અનીશે સઈ તે ઉપકરણ શાં ? એ સરજને, ડરે મૂર્ખ તેમાં, અમરવર ! જે શંકિત બને. ૬ ત્રયી, સાંખ્યાદિના, પશુપતિ અને વિષ્ણુમતના, અનેખા માર્ગોમાં, ‘હિતકર થશે, આ પરમ આ રુચિજેગા એવા, જુ–કુટિલ માર્ગે જઈ તને, જને પામે અંતે; જ્યમ જલ-પ્રવાહો જલધિને. ૭ કપાલે, ખગો, અજિન, ફરશી, વૃદ્ધ વૃષ જ્યાં, ભુજગો ને ભમે, ઘરવખરી પર્યાપ્ત તુજ ત્યાં; છતાં તે તે રિદ્ધિ, અમર તુજ મહેરથી જ લહે, નિજાનંદીને તે વિષય-મૃગતૃષ્ણા ન ભ. ૮ કહે કઈ લોકે જગત ધ્રુવ, કો અધુવ કહે, વળી બીજાઓ તે, ધ્રુવ-અધ્રુવ સંમિશ્રિત લહે; પ્રકારો પેખી આ; પુરમથન ! હું વિચિમત સમ, સ્તવંતાં લાજું ના, મુખરપણું છે ધીટ જ અહે! ૯
For Private and Personal Use Only