________________
Shri Mahavir Jain Aradhana Kendra
e
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન -૨૭
(રાગ - તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા)
પાર્શ્વ શામળીયા બસો મેરે મન મે, બસો મેરે મનમેં, બસો મેરે દિલમેં, પાર્શ્વ
કાશી દેશ વારાણસી નયરી
જનમ લીઓ પ્રભુ ક્ષત્રિય કુળમેં, પાર્શ્વ
બાલપણાથી પ્રભુ અદ્ભૂત જ્ઞાની કમઠ કો માન હર્યો એક પલ મે, પાર્શ્વ
નાગ નિકાલા પ્રભુ કાષ્ટ ચીરાકર નાગકો સુ૨૫તિ કિયો એક છિન મે, પાર્શ્વ
સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા સંયમે ભીંજ ગયો એક રંગ મે, પાર્શ્વ
સમ્મેતશિખર પ્રભુ મોક્ષે સીધાવ્યા, પાર્શ્વજીકો મહિમા તીન ભૂવન મેં, પાર્શ્વ
‘ઉદયરતન' કી યે હી અરજ હૈ
દિલ અટક્યો તોરા ચરણ કમળ મેં, પાર્શ્વ પાર્થ શંખેશ્વર બસો મેરે મન મેં !
સ્તવન-૨૮
હમ મગન ભયે પ્રભુધ્યાન મેં... હમ
બિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત-ગુણગાન મેં -હમ૦
હરિહર બ્રહ્મ પુરંદર કી ઋદ્ધિ, આવત નહીં કોઉં માનમેં ચિદાનંદ કી મૌજ મચી હૈ, સમતા રસકે પાન મેં, -હમત
For Private And Personal Use Only
સ્તવન