________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળ અન્ય તીર્થોમાં સોનું, ભૂમિ, કે ભૂષણના દાનથી પણ નથી મળતું. ૨૩
કંતાર ચોર સાવય, સમુદ્ર-દારિદ્ર રોગ રિહરૂદ્રા; મુઐતિ અવિઘૃણ, જે શેdજે ધરતિ મણે. ૨૪
જે પ્રાણી મનમાં શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન ધરે છે, તે નિર્વિઘ્નપણે અટવીચોરસિંહ-સમુદ્ર-દારિદ્ર-રોગ-શત્રુ-અને અગ્નિના ભયોનો પાર પામે છે. ૨૪
સારાવલી પયનગ-ગાતાઓ સુઅવરેણ ભણિઆઓ જો પઢઈ ગુણઈ નિસુણઈ, સો લહઈ સેતુંજ જાફલ. ૨૫
સારાવલી પન્નામાં પૂર્વધરે જે ગાથાઓ કહી છે, તે તે ગાથાઓ જે ભણશે ગણશે કે સાંભળશે, તે પ્રાણી શત્રુંજય તીર્થની યાત્રાનું ફળ પામશે. ૨૫
E શત્રુંજય સ્તવના
૩૯
For Private And Personal Use Only