________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
"
પરસ્પર
નકુલે કહ્યું હું ગાંધિક નામે અશ્વપાળ થઇશ. સહદેવ બેલ્યા-‘ હું તંત્રપાળ નામે ગાપાળ થઇને રહીશ. ' દ્રૌપદી બોલી હું સૈરંધી નામે રાજાની પત્તીની અનુચરી થઇશ. કારણ કે તે કામ મારે સુખદાયક અને ઘટતું છે.' આવા વિચાર કરી પાતપેાતાના ધારેલા વેષને ધારણ કરીને તેએ લાંકાથી અજ્ઞાતપણે અનુક્રમે વિરાટ દેશમાં આવ્યા. નગરીના પરિસર ભાગમાં સ્મશાનની અંદર શમી વૃક્ષની ઉપર પાંડવોએ પેાતાનાં ધનુષાદ્ધિ શસ્રો શંખાની જેવા આકારે સ્થાપન કર્યો. સભામાં આવતાં તેમને વિરાટરાજાએ તેમના ઇચ્છિત કામ ઉપર નીમી દીધા. ત્યાં સન્માનપૂર્વક તેએ ગુપ્તવૃત્તિએ સુખે રહેવા લાગ્યા. કુંતીને ક્રાઇ ધરમાં રાખ્યાં. ત્યાં પ્રાતઃકાલે ઉઠીને સર્વે તેમને નમવા આવતા હતા, અને તેમની શિખામણ પ્રમાણે વર્તતા હતા.
અન્યદા રસાઇના કામપર રહેલા ભીમે રણભૂમિમાં મજ્ઞ સુભટાને મારી નાખ્યા તેથી તે રાજાપાસે વિશેષ માન પામ્યા. વિરાટ રાજાની રાણી મુદ્દેાને એકસા છ ભાઈઓ હતા, જે રાજાના સાળા થતા હતા; તેમાં કીચક નામે મુખ્ય હતા. તે કીચકે એકવાર પેાતાની બહેન સુદેાના ગૃહમાં દ્રૌપદીને જોઈ. રૂપલાવણ્યની મર્યાદારૂપ પાંચાલીને જોઇને તે મેાડુ પામી ગયો, અને માંચના મિથી પ્રતિઅંગે કામદેવનાં બાણુને વહન કરવા લાગ્યા. પછી આદરથી મસ્તક ધુણાવતા તે પેાતાને ઘેર ગયા. એક સમયે કામદેવના ઉપચાર કરવામાં ચતુર એવે કીચક વાણીથી દ્રૌપદીની પ્રાર્થના કરતાં તેનાથી મેાટા ધિક્કારને પ્રાપ્ત થયો. કામદેવના સ્ફુરાયમાન બાણાથી સર્વ અંગ વ્યગ્ર થતાં અચેતન થઈ ગયેલા કીચકે દ્રૌપદીસંબંધી સર્વ અભિલાષ પેાતાની બેન સુદૃષ્ણાને જણાવ્યા. દુઃસાધ્ય વ્યાધિમાં મગ્ન થયેલા કીચકને સુદેષ્ણાએ કહ્યું ‘હું કાઇ મિષ કરી સૈરંધીને તારા આવાસમાં માકલીશ, એટલે ત્યાં તું તેની પ્રાર્થના કરજે.' એવી રીતે સુદેાએ આશ્વાસન કરેલા મૂઢ કીચક કામદેવના તાપથી ભરપૂર થઈ ઘેર જઈને કમળશય્યાને શાષણ કરતે તેમાં સુતા. તે સમયે તેના સંગથી બાંધવને જીવાડવાને ઇચ્છતી સુદેાએ કાઇ મિષ કાઢીને બળાત્કારે દ્રૌપદીને કીચકને ધેર માકલી, પૃથ્વીપર લાચન રાખીને પેાતાને ઘેર આવતી તેને જોઇ કીચક ઉત્કંઠિતપણે તત્કાળ ઊભા થઈ પહોળા હાથ કરીને બેક્લ્યા ‘હે કાતરાક્ષિ ! અહીં આવ, અહીં આવ, હૈ ગેહિનિ ! મને આલિંગન આપ. હૈ પ્રિયા ! કામદેવથી પીડિત એવા મને જીવાડ.' આવાં તેનાં શ્રુતિકહ્યુ` વચન સાંભળી દ્રૌપદી બેાલી ‘રે મૂઢ ! મારાવિષે એવું પાપી વચન બેલ નહિ. હું અધમ ! મારા પાંચ પતિએ ગુપ્ત રીતે રહ્યા છે; તેએ તને પંચત્વ પમાડી દેશે, તેને ૧ કાનને કડવાં લાગે તેવાં.
For Private and Personal Use Only