________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
શત્રુંજય માહાત્મ્ય.
આ
[ ખંડ ૨ જો. દેવતાને માટે પણ સંભવતી નથી, અને એનું મુખ ચન્દ્રની કાંતિ અને અમૃતને ધારણ કરે છે તેથી નાગકુમારાને માટે પણ એની ઉત્પત્તિ સંભવતી નથી,જ્યારે આવી ખાળા દેવને પણ દુર્લભ છે, ત્યારે તેને મનુષ્યા તેા શી રીતે મેળવી શકે ! આ રમણી ત્રણ જગત્માં કાના ભાગનેમાટે થશે ? આવી રીતે ક્ષણવાર ચિંતવીને રાજાએ પ્રીતિપૂર્વક તેને પૂછ્યું આ કાની છબી છે ?' તે પુરૂષ બેÕા શૌર્યપુરના રાજા અંધકવૃથ્વીની પુત્રી અને દશ દશાર્હની બેન કુંતી નામે છે. આ બાળાએ તારૂણ્ય વયરૂપ વૃક્ષની મંજરી થઇને તેને યાગ્ય વરના દારિથથી (ન મળવાથી ) પેાતાના પિતાને ચિંતાસાગરમાં નાખેલા છે. નિઃસીમ રૂપલાવણ્યથી રોભિત અને અગણિત ગુણથી વિંત એવી તેને જોઇને મેં દૃષ્ટિને વિનેાદ આપવાને માટે આ ચિત્રપટમાં આળેખી લીધી છે.” આ પ્રમાણે સાંભળી તેને ઇચ્છિત દાન આપી પાંડુરાજાએ તે મનેાહર ચિત્રનું ફલક લઇ લીધું અને તેને જોતા જોતા પેાતાને ઘેર આવ્યા. વારંવાર તે ખાળાને ચિત્રમાં જોતાં પાંડુરાજાએ પેાતાનું મન સર્વ રીતે નિરંતર તે સ્રીમાંજ જોડી ઢીધું. જ્યારે કામદેવના ભાવને નિષ્ફળ કરવાને તે સમર્થ થયેા નહિ, ત્યારે વનનું સૌંદર્ય જોવાના મિષથી બહાર નીકળી પડ્યો. “કેતકીને કરવતની જેમ, દારૂણીને દારૂણની જેમ, ચંબેલીને કંપ કરનાર અને કમળને દુઃખદાયક માનતા પાંડુરાજા ક્રીડાવાપીએમાં પણ હૃદયને સંક્રાચા અને સર્વે ઠેકાણે તેનેજ જોતા હૈાય તેમ વનમાં ભમવા લાગ્યા. આગળ ચાલતાં અંબેલીને શ્રેણીના માર્ગમાં લેાઢાના ખાણેાથી જડી લીધેલે કાઈ મૂર્છિત પુરૂષ તેના જોવામાં આવ્યા. તેને જોતાં વિયોગની પીડાને તજી દઇને રાજાએ દયા આવવાથી ‘ આ કાણુ છે' એમ વિચારી તેની આગળ આવી જોયું તે ત્યાં એક ખડ્ગ તેના જોવામાં આવ્યું. શત્રુને ત્રાસ કરનારા રાજાએ તે ખડ્ગ લઈ તેને મ્યાનમાંથી બહાર કાઢયું એટલે તેમાં બે ઔષધિનાં વલય જોયાં. સહુજ ઉપકારી તેણે એક ઔષધિથી તે પુરૂષને વિશલ્ય કરી બીજી ઔષધિથી ત્રણ રૂઝાવી દીધાં. પછી પૂછ્યું “ તમે કાણુ છે ? અને તમારી આવી અવસ્થા કેમ થઈ હતી ?'' ત્યારે તે બેયે હું અનિલગતિ નામે વિધાધરાના રાજા છું. અશનિવાન્ નામના કાઈ વિધાધરે મારી સ્રીનું હરણ કર્યું, એટલે હું તેની પછવાડે આવ્યા; તેથી તેણે કાપથી મારી આવી દશા કરી. તમે મારા નિષ્કારણ ઉપકારી થયા છે. મારા ભાગ્યથીજ તમે અહિં આવેલા છે અને મારી ઉપર દયા લાવીને મને દુઃખથી મુક્ત કર્યો છે. તમે મારા જીવિતદાતા છે, તમારા ઉપકારના બદલા હું શું આપી શકું તથાપિ આ બે મહૌષધિ અને આ મુદ્રિકા ગ્રહણ કરો. આ મુદ્રિકાના પ્રભાવથી
૧ પહેલી ઔષધી વિશલ્ય અને બીજી પ્રૌઢા નામની હતી.
For Private and Personal Use Only