________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫.] પુંડરિક ગણધરની સલેખના અને મોક્ષગમન. ૧૬૭ “ભાગ આપે છે, તે તેના પુણ્યની શક્તિથી નારકી અને તિર્યંચની ગતિને સંક્ષેપ કરે છે. આ તીર્થમાં ભેજન અવસરે પ્રાપ્ત થયેલા મુનિઓને દાન દેવાને
ગ થવાથી શિવસામ્રાજય દૂર રહેતું નથી, તો રાજયસુખની શી વાત કરવી! જે ગુરૂ અને દેવને આપ્યા પછી ઉપભોગમાં લેવાય, તેજ ભેજન છે, “બાકી બીજું તે પશુગ્રાસની પેઠે કેવળ દેહને પોષણ કરવા માત્ર છે. દેવદ્રવ્ય “અને ગુરૂદ્રવ્ય સાત પેઢી સુધીના પુરૂષોને બાળે છે, તે માટે બુદ્ધિમાન પુરૂષને એગારાની પેઠે સ્પર્શ કરવાને પણ યુક્ત નથી. દેવદ્રવ્યથી જે વૃદ્ધિ પામવું અને ગુરૂદ્રવ્યથી જે ધનવાન થવું, તે ધન વિષની પેઠે પ્રથમ કદિ સ્વાદિષ્ટ લાગે તો પણ પછી “અતિતીવ્ર દુઃખ આપે છે. જેઓ પ્રતિદિન દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય ખાય છે, તે“ઓની સર્વ તીર્થને આશ્રય કરવાથી પણ શુદ્ધિ થતી નથી. જે લેભાધ ચિત્તવાળો “પુરૂષ દેવદ્રવ્ય ખાધા પછી પાછો ગુરૂદ્રવ્યનો સ્પર્શ કરે છે, તે દુઃખ, દુર્ભાગ્ય, તિ
ચ અને નરકની સ્થિતિને પામે છે. એકેંદ્રિય પ્રમુખ પ્રાણીઓને જે ફેગટ તાડન કરે છે, તે અનર્થ દંડ કહેવાય છે, માટે પ્રયતવડે તેવા અનર્થદંડની વિરતિ કરવી. “અનર્થદંડ કરવાથી આ સંસારરૂપ સમુદ્રમાં પ્રાણ શરણરહિત થઈને મોટા જળજંતુ જેવાં કર્મોવડે પીડાય છે. કલ્યાણની ઇચ્છાવાળા પુરૂષે આ તીર્થમાં આવીને “કઈ પણ વૃક્ષનાં શાખા, પત્ર, ફળ અને અંકને છેદવાં નહીં. આ શત્રુજ્ય ઉપર “સર્વે ઠેકાણે દેવતાને નિવાસ છે, તેથી તેમાં રહેલા, પથ્થર, તૃણ અને વૃક્ષાદિક“દિપણ છેદવાં નહીં. કીર્તિરૂપી ધનવાળા સર્વ પુરૂષએ અહીં આવીને શિવ સુખમય “આનંદના કારણરૂપ અને સર્વ ધર્મમાં સંમત પરોપકાર કરે. પરોપકારથી થયેલું “પુણ્ય ભવે ભવે વૃદ્ધિને પામે છે, તેથી જે પરોપકાર કરે છે તે દેવની જેમ સર્વ ઠેકાણે “અખલિતપણે વિચરે છે. અહીં આવીને જે પ્રાણુ જ્ઞાનીની અને પુરતોની વસ્ત્ર, “અન્ન અને ચંદનાદિકથી પૂજા કરે છે, તે પૂજા સૂર્યની કાંતિની જેમ તેની જડતા
ને નાશ કરે છે. જ્ઞાનની પૂજા કરવાથી જ્ઞાનાવરણ કર્મ ભેદાય છે અને મુક્તિસુ“ખનું કારણ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. શત્રુંજય પર જિનેશ્વર ભગવંતની પેઠે જે પ્રાણી “જ્ઞાનની પૂજા કરે છે, તે તે પૂજા અધિક અધિક ફળ આપતાં યાવત્ લોકોનું ફળ આપે છે. આ તીર્થમાં જે મનુષ્ય રાત્રિભોજન કરે છે તે ગીધ, ઘુવડ વિગેરેના ભવ પામી દુઃખસમૂહથી ચૂર્ણિત થઈ નરકમાં જાય છે. રાત્રિભોજન કરનાર સદૈવ “અશુચિ પ્રાણીને આ તીર્થને સ્પર્શ પણ ગ્ય નથી. અહીં રહીને જે સમકિત “સહિત વ્રતોને પાળે છે, તેનાથી કોઈપણ બીજે પુરૂષ ધન્ય નથી, અને તે પ્રાણું ૧ વિનાશ. ૨ મોક્ષનું રાજ્ય. ૩ મેક્ષગમન.
For Private and Personal Use Only