________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા....
[ ખંડ ૧ લો. “વનાથી તે પુણ્ય પ્રાપ્ત થાય છે માટે અહીં સદા સારું ધ્યાન ધ્યાવું. સર્વ વ્યાપારોને “ગુરૂ અને વ્યાપાર છે અને તેજ મનુષ્યને સ્વર્ગમાં અને નરકમાં લઈ જાય છે, તેથી “આ તીર્થમાં કૃષ્ણ, નીલા, અને કાપતિકા લેશ્યા કરવી નહીં, પણ તેજ, પદ્મ
અને શિતા લેશ્યા કરવી; કારણકે તે કર્મને ક્ષય કરે છે. ઝીણાં જંતુઓનો પણ મન વચનથી દ્રોહ કરે નહીં, કારણકે જીવહિંસા ધર્મરૂપી વૃક્ષમાં “દાવાનલરૂપ છે. જે અધમ પુરૂ થવા જેવા જીવને પણ હણે છે, તેઓની સા“તમી નરક શિવાય બીજી ગતિ નથી, માટે નરકની દૂતી જેવી હિંસા સર્વથા કરવી “નહીં. પરને પીડા કરનાર પુરૂષની પાસે ધર્મરાજ તે આવતો જ નથી. અનંત “કાળના ભાવવાસથી સર્વજંતુઓ પરસ્પર બંધુ છે, કોઇપણ શત્રુ નથી તેથી તેમની આત્મવત રક્ષા કરવી.
પ્રાણને નાશ થાય તે પણ સદ્દબુદ્ધિવાળા પુરૂષે અસત્ય બોલવું નહીં. જે “મનુષ્ય અસય લે છે, તે ખરેખરો અપવિત્રથી પણ અપવિત્ર છે. અસય બે“લનાર પુરૂષના મુખમાં ફોડલી, પરૂ અને જીવડાવાળા વ્યાધિઓ અને બીજા પણ “અતિદારૂણ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. એક જળની અંજલિ પણ અદત્ત તરીકે
ચોરી કરીને) લેવી નહીં. અદત્તાદાનથી જ નિર્ધન થાય છે. સુજ્ઞ પુરૂષે અદત્તા“દાન કદિ પણ ગ્રહણ કરવું નહીં. કારણ કે પ્રાણુઓને ધન છે તે પ્રાણ છે, પ્રાણના “નાશ કરતાં પણ ધનરૂપ પ્રાણુને નાશ અતિદારૂણ છે.આ તીર્થમાં સત્પરૂષોએ પિતાની “સ્ત્રી પણ સેવવી નહીં, તો બે લેકને ઘાત કરનારી પરસ્ત્રી તે શી રીતે જ સેવાય! “પદ્રવ્યની ચેરી, પરસ્ત્રીની સેવા, પારકી ચાડી અને પારકે દ્વેષ–તે ઘણાં પાપને “માટે થાય છે. આ સંસારરૂપ ઘર સાગરમાં વિશેષ પરિગ્રહને ભાર વિશેષ થવાથી “વહાણની પેઠે પ્રાણ ડૂબી જાય છે, તેથી તે પરિગ્રહ છેડા કરો. એ પરિગ્રહ
અનુક્રમે અલ્પથી પણ અલ્પ કરે; કારણકે, તેમ કરવાથી અતિદારૂણ લેભરૂપ પિશાચ છળી શકતો નથી. પોતાના આત્માની પેઠે સર્વ પ્રાણુ ઉપર સમભાવ “રાખો. સામાયિક વિના સર્વ ક્રિયા નિષ્ફલ થાય છે. સામાયિકમાં તત્પર એવા પુરૂષને શૈલેષે વશ થાય છે અને દેવતા પણ તેને પરાભવ કરવાને જરાપણ સમર્થ થતા નથી. પૌષધ પ્રતિમાને પ્રાપ્ત થયેલે પુરૂષ ક્ષણવારમાં ક“મને ખપાવે છે અને ચારિત્રધારીની પેઠે તે દેવ અને મનુષ્યને વંદનીક થાય
છે. આ તીર્થમાં જે પૌષધને સ્વીકાર કરે તો તેથી માસક્ષપણનું અતુલ પુણ્ય “અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. મોક્ષના સંવિભાગરૂપ અતિથિઓને જે સંવિ૧ શુક્લા. ૨ જંગલને લાગેલો અગ્નિ. ૩ આલોક અને પરલોકને ઘાત કરનારી. ૪ સમભાવ.
For Private and Personal Use Only