________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
વિષયાનુક્રમ.
છ માસે તેનો વિનાશત્રીજો દિવસ-આહુબલિ પક્ષના રતારિ વિદ્યાધરનું પડવું-ચોથો દિવસ– બાહુબલિ પક્ષના સુગતિ વિદ્યાધરનું પડવું-પાંચમો દિવસ-મેક્રમયશાનું પરાક્રમ-એપ્રમાણે આર વર્ષ ચાલેલું યુદ્ધ-બાર વર્ષને અંતે બાહુબલિને સૂર્યયશાનું યુદ્ધ-દેવોને થયેલો ત્રાસ-તેમણે આપેલી યુગાદિ પ્રભુની આણુ-યુદ્ધનું અંધ પડવું-દેવતાઓનું ભરતચક્રીપાસે આવવું-યુદ્ધ બંધ કરવા માટે કહેવું. ભરતે યુદ્ધનું બતાવેલું કારણ, દેવોનું આહુખલિપાસે આવવું-તેને પણ યુદ્ધ બંધ કરવા માટે કહેવું તેણે આપેલો ઉત્તર-દેવતાઓએ કરેલી ચાર પ્રકારના દ્વંયુદ્ધની સ્થાપનાછડીદારોએ સેનાને કરેલો અટકાવ-ભરતના સૈનિકોને થયેલી ચિંતા-ભરતે બતાવેલ પોતાનું પરાક્રમ-ભરત બાહુબલિનું રણભૂમિમાં આવવું-તેમણે શરૂ કરેલું દ્વંદ્વયુદ્ધ-દૃષ્ટિયુદ્ધને વાગ્યુદ્ધમાં ભરતનું હારવું–મુષ્ટિયુદ્ધનું વર્ણન તેમાં પણ માહુબલિનો જય− ંડયુદ્ધની શરૂઆત—તેમાં પણ પરાસ્ત થવાથી ભરતને થયેલ ચિંતા-ચક્રનું સ્મરણ-બાહુઅલિઉપર ચક્રને છોડવું-તેની નિષ્ફળતા– બાહુબલિએ ઉપાડેલી મુષ્ટિ-તે વખતે થયેલા શુભ વિચાર–તેજ મુષ્ટિવડે કરેલ કેશનું લુંચનઅંગીકાર કરેલ ચારિત્ર–કેવળજ્ઞાન ઉપજાવીને પ્રભુપાસે જવાનો થયેલો વિચાર–ભરતને થયેલો પશ્ચાત્તાપ-તેણે કરેલી બાહુબલિની પ્રાર્થના-મંત્રીનું સમજાવવું–સોમયશાસાથે તક્ષશીલા તરફ ગમન-માર્ગમાં ધર્મચક્રનું દેખવું-તેનું સોમયશાએ બતાવેલ કારણ–ર –સોમયશાને રાજ્યાભિષેક–ભરતનું અયોધ્યામાં આવવું–બાહુબલિએ એક વર્ષમાં કરેલો ઘાતિકર્મનો વિનાશ-તેમાં માનવર્ડ થતી અડચણને દૂર કરવા પ્રભુએ બ્રાહ્મી સુંદરીને મોકલવું—તેમનું બાહુબલિપ્રત્યે કથન–બાહુબલિની વિચારણા–ભગવંતપાસે જવા પગનું ઉપાડવું-કેવળજ્ઞાનની ઉત્પત્તિ. પૃષ્ઠ ૧૨૧ થી ૧૬૦
સર્ગ ૫ મા-ભગવંતનું શત્રુંજય પધારવું-ખીજી પોરસીએ પુંડરિક ગણધરે આપેલી દેશના–ભગવંતે પુંડરિક ગણધરપ્રત્યે કહેલ શત્રુંજય તીર્થનો પારાવાર મહિમા—તેનું વિસ્તારથી કથન–પુંડરિક ગણધરની ત્યાંજ બતાવેલી સિદ્ધિ-ભગવંતનો અન્યત્ર વિહાર–પુંડરિક ગણધરનું પાંચ ક્રોડ મુનિસાથે ત્યાં રહેવું-મુનિઓપ્રત્યે તેમનું કથન-સર્વેએ કરેલું અનશન-ચૈત્રીપુનમે પાંચ ક્રોડ મુનિસહિત પુંડરિક ગણધરનું એ તીર્થ નિર્વાણ-ચૈત્રીપુનમનો મહિમા-ભગવંતનું વિનીતા નગરીએ પધારવું-ભરતે કરેલી સ્તુતિ-ભરતનું સંઘપતિપવિષે પ્રશ્ન-ભગવંતે આપેલ ઉત્તર-ભરતની સંઘપતિપદની પ્રાર્થના-પ્રભુએ કરેલો વાસક્ષેપ-સંઘ કાઢવાની તૈયારી-ઇન્દ્રને ભરતચક્રીએ સંઘપતિપદના સાવદ્યપણાવિષે કરેલ પ્રશ્ન-ઇંદ્રે આપેલ ખુલાસો–સંઘનું પ્રયાણ—સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ. સૌરાષ્ટ્રના રાજા શક્તિસિંહનું સામું આવવું-પુંડરિકગિરિના દર્શન-શ્રીના ગણધરપ્રત્યે પર્વત પૂજાસબંધી ચક્રવર્તીનું પ્રશ્ન-તેમણે આપેલો ઉત્તર-તેમના કહેવાપ્રમાણે ચઢીએ કરેલી ગિરિરાજની ભક્તિપૂજા-તેમણે કરેલી સ્તુતિ-ગિરિરાજની નજીક આનંદપુરનું રચાવવું—પર્વત ઉપર ચડવાની શરૂઆત-સંઘને લાગેલી તૃષા-ચિલ્લણ મુનિએ લબ્ધિવડે કરેલું સરોવર-તેના જળવડે સંધની તૃપ્તિ –લક્ષ્મીવિલાસવનમાં સંઘે લીધેલો વિશ્રામ-ચક્રીનું વન જોવા નીકળવુંસર્વાવતારકુંડવિષે શક્તિસિંહને પુછવું—તેણે કહેલ તેની ઉત્પત્તિ ને મહિમા-ભરતે કરાવેલ તેનો જીર્ણોદ્ધાર-પ્રાતઃકાળે આગળ ચાલવું-શકેંદ્રનું આગમન-રાજાદની વૃક્ષ અને પ્રભુની પાદુકાનું પૂજન–મૂર્તિયુક્ત પ્રાસાદ કરાવવાની ઇન્દ્રે ચક્રવર્તીને કરેલી પ્રેરણા-ચક્રવર્તીએ કરાવેલ ત્રેલેાક્ય વિભ્રમ નામે પ્રાસાદ—તેનું તથા તેમાં સ્થાપિત કરેલી પ્રતિમાઓનું વર્ણન-ગામુખયક્ષને ચક્રેશ્વરીદેવીની સ્થાપના—શ્રીનાભ ગણધરે કરાવેલી પ્રતિમાદિકની પ્રતિષ્ઠા-ચક્રીએ કરેલી અષ્ટપ્રકારી પૂજા-ઉતારેલી આરતી-ભગવંતની સ્તુતિ.-શ્રીનાભ ગણધરે તીર્થમહિમા ગર્ભિત આપેલી વિસ્તૃત દેશના-ઇન્દ્રે ચક્રીને બતાવેલી સ્વકૃતજિનપૂજા-ચક્રીનું તેને અનુસરવું-તીર્થપૂજાના
For Private and Personal Use Only