________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસની કથા.
જેવા માટે આતુર બનાવી મૂક્યાં. ૨૬ એ પ્રમાણે તે મૂર્ખ ઋષિનાં વચનથી ગામના મૂખ લેકે પણ સ્વર્ગ જેવા તૈયાર થઈ ગયાં અને ઋષિનાં રાગી બની રહ્યા. કેમકે, સમાનને સમાન ઉપર જ રાગ બંધાય છે. ૮ર૭ પછી તે ઋષિ, સર્વ કાને સાથે લઇ જ્યાં પેલી ગાય ચરતી હતી ત્યાં ગયો અને પોતે તે માર્ગને જાણતો હેડને ગાયની પાછળ જ્યારે તે ઉડયો ત્યારે તેના પગે બીજે, બીજાને પગે ત્રીજો અને ત્રીજાને પગે ચોથે-એમ સર્વ લેકે સાંકળના આંકડાઓની પેઠે અન્યોન્યને વળગી ચાલ્યાં. ૦૨૮–૮૨૯ તે વખતે ગાયના પૂછડે વળગેલી લોકેાની પંક્તિ આકાશમાં જ્યારે દૂર પહોંચી, ત્યારે સ્વર્ગ પૃથ્વીના અંતરના માપવા માટે જાણે કોઈ એક દેરી હોય તેવી શોભવા લાગી. ૮૩° પછી એ પંક્તિમાંહેના કેઈએક વચ્ચે રહેલા માણસે પેલા અગ્રેસર ઋષિને પૂછયું કે, સ્વર્ગનાં એ ફળનું માપ કેવડું હોય છે? ૮૧ આ સાંભળી તે દુષ્ટબુદ્ધિ ઋષિએ ફળનું માપ કહેવા માટે મૂર્ખાઈથી હાથમાંથી ગાયનું પૂંછડું મૂકી દઈ બે હાથ પહોળા કર્યા એટલે તે જ ક્ષણે સમુદ્રમાં જેમ વહાણું તળાએ બેસે તેમ, ગામ લોકેાની આખી તે પંક્તિ, આકાશમાંથી પૃથ્વી પર પડી. તે એક મૂખની સાથે સર્વ લેકનાં હાડકાં ભાંગી પડયાં તથા સર્વને નાશ થયો. ૮૩૨-૮૩૩ માટે હે સ્વામી! તમે પણ આ મૂર્ખ શિરોમણું સેવકને ત્યાગ કરે. કેમકે, બાળકનું તથા સ્ત્રીઓનું પણ હિત વચન સ્વીકારવામાં આવે છે, ૮૩૪ પછી તે ગામપતિએ “બહુ સારૂં” એમ કહીને તે સેવકને કાઢી મૂક્યો. ખરું છે કે, પુરુષે ઘણુ કરીને સ્ત્રીઓના હાથમાં રહેલા રવૈયા જેવા હોય છે. ૮૩૫ તે પછી એ ગામધણીએ બીજે એક સુભગ નામને નેકર પિતાને ત્યાં રાખ્યો અને તે નેકર પણ ભદ્રક પ્રકૃતિવાળો હેઈને ચાલાક તથા સ્વામીને ભક્ત નીવડે. ૮૬ તે વખતે ગામપતિ પણ સર્વ
(૧૫)
For Private and Personal Use Only