________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
ત્રેવીશમા તીર્થંકર શ્રીપાયનાથના શિષ્ય શુભદત્ત નામે ગણ ધર હતા. તેના શિષ્ય કેશી નામે થયા કે ઊકેશ ગચ્છની સ્થિતિ જેણે પ્રદેશી રાજાને માધ પમાડી નાસ્તિકમાંથી જૈનધર્મમાં આસ્થાવાળા કર્યો. તેની પાટે સ્વયં પ્રભસૂરિ થયા. તેના શિષ્ય રત્નપ્રભસૂરિ થયા. તેમણે મહા
( જેમણે વીરનિર્વાણુથી સિત્તેરમે વર્ષે ઊકેશપુરમાં મહાવીર ભગવાનના મદિરની સ્થાપના કરી હતી. )
(૨) યક્ષદેવસૂરિ
'
(૩) સંસરિ
(૪) સિંહસેનસૂરિ I (૫) દેવગુપ્તસૂરિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+++++
T કક્કસૂરિ
યદેવસૂરિ ( દશપૂર્વધર )
+++++
દેવગુપ્તસૂરિ
સિદ્ધસરિ વિ. સં. ૧૩૩૦માં આચાર્ય પદ.
I
કર
જેમણે વિ. સં. ૧૩૯૩ મા કાંજરાટપુરમાં રહી આ પ્રબંધ રચ્યા હતા. ૧ ઊંકેશગીય પટ્ટાવલિમાં શુભદત્તની પાટે હરિદત્ત, હરિદત્તની પાર્ટ
For Private and Personal Use Only