________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ વિમલગિરેિવર-શિખરમાંડણ, દુઃખવિષ્ણુ ધ્યાયે; નિજ શુદ્ધ સત્તા સાધનાથે પરમ જ્યોતિનિષાચૈ । ૭ । જિત-મેહ-કાહ-વિટ્ટાહ-નિદ્રા, પરમપદ સ્થિતિ જયકર, ગિરિરાજસેવા-કરણતત્પર પદ્મવિજય સુહિતકર । ૮ ।
શ્રી શાંતિનાથસ્વામીનું ચૈત્યવક્રન.
શાંતિજિનેશ્વર સાલમા, અચિરાસુત વદા; વિશ્વસેનકુળનભામણ, ભવિજન સુખકો ॥ ૧ ॥ મૃગલખન જિન આખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નયરી ઘણી, પ્રભુજી ગુમણી-ખાણું । ૨ । ચાલીશ ધનુષ્યની દેહડી એ, સમચોરસ સદા; વદન પદ્મ યું ચલા,દીડે પરમ કલ્યાણ । ૩ ।।
શ્રી રાત્રુંજય સિદ્ધક્ષેત્ર (તલાટીએ કરવાનું)
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુષ્કૃત વારે; ભાવ
For Private and Personal Use Only