________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્યવંદન વિભાગ
(મૂળ નાયક પ્રભુનું. ) વિમલ-કેવલજ્ઞાન–કમલા, કલિત-ત્રિભુવન-હિતકરે, સુરરાજ–સસ્તુત-ચરણપંકજ, નમે આદિ જિનેશ્વરે ૧ મે વિમલગિરિવર-ગમંડણ, પ્રવરગુણગણ-ભૂધરે; સુર અસુર-કિન્નર-કેડીસેવિત, નમે આદિ છે ર કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગુણ મનહરં; નિર્જરાવલી નમે અહોનિશ, નમે આદિર છે ૩ પંડરીક–ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહરં; શ્રીવિમલગિરિવરશંગ સિદ્ધા, નમો આદિ૦ ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિઅનંત એ ગિરિવરમુક્તિ રમણ વર્યા રંગે, નમે આદિ છે ૫ પાતાલ નર સુરક માંહી, વિમલગિરિવર પરં; નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિ છે ૬
For Private and Personal Use Only