________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandie
* આ ગ્રંથના સંપાદનમાં પૂજ્ય શાસનકટકેદ્ધારક શ્રી આચાર્ય ભગવંતના શિષ્ય પ્રખર અભ્યાસી તિવિંદુ પૂજ્ય આચાર્ય
ભગવંતશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી તરફથી-વાંચન–પાદપૂતિ વગેરે દરેક કાર્યોમાં અનુપમ ને સુંદર સહકાર પ્રાપ્ત થતું હતું. તે
કારણુ વડે જ આ ગ્રંથ સુંદર ને જલદી પ્રકાશન થઈ શકયો છે. Ill
આ ગ્રંથને છપાવવાની વાતની શરૂઆત કરતા પહેલાં જ આ ગ્રંથની પાટલી પર “શ્રી શત્રુંજય મહિમારથ”નું ચિત્ર બનાવવાની ભાવના છે, તે વાતને પ્રગટ કરતાં જ અમારા પરમ સ્નેહિ પૂજ્ય ઉપાધ્યાય શ્રી નરેદેવસાગરજી મહારાજે પિતાની આચાર્યપદની
સ્મૃતિ નિમિત્તે સૌજન્યને લાભ પોતાના કુટુંબીજને વડે લેવડાવ્યું. તેનું આ પ્રસંગે સંભારણું કરું છું. આ ગ્રંથને બીજા પ્રકાશનમાં પ્રતાકારે પ્રસિદ્ધ કરતાં પહેલાં કપડવંજની આગદ્ધારક સંસ્થાને ઉપકાર યાદ કરવા જ જોઈ એ. આ ગ્રંથમાં જે હસ્તલિખિત પાનાને ફેટે છે. તે મૂલ પ્રત અત્યારે પણુ–સૂરત જોનાનંદ પુસ્તકાલયમાં હસ્તલિખિત વિભાગમાં શેભી રહી છે તે સચવાઈ છે. અત્યાર સુધીમાં તેની બે જ પ્રતિએ મલી છે. વધુ મલી નથી.
આ ગ્રંથને સુંદર રીતે ને ઝડપથી છાપી આપનાર શ્રીયુત જ્ઞાનચંદજી પણ આ કાર્યના ભાગીદાર છે. અને પાલિતાણાથી પ્રફને રોજ સેનગઢ લઈ જવા ને લાવવા માટે પાલિતાણામાં માળીના ખાંચામાં રહેતાં ગુણવંતભાઈ વનમાળીદાસ સડીયાને સહકાર ખૂબ જ અમૂલ્ય હતું. સાથે સાથે આગમમંદિરના મેનેજર હસમુખભાઈ અને નરેન્દ્રભાઈને યાદ કર્યા વગર કેમ ચાલે? આ સિવાય પણ આ ગ્રંથના પ્રકાશનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ તથા તન-મન-ધનથી સહકાર આપનાર ચતુવિધ સંઘના ઉપકારને યાદ કરી આ લખાણુને પૂર્ણ , કરું છું. આ ગ્રંથના પ્રકાશનમાં શુદ્ધિ જાળવવા માટે પૂરતે પરિશ્રમ કર્યો જ છે છતાં પણ કઈ ક્ષતિ રહી હોય તે જેનધર્મની પરિપાટીએ મિચ્છામિ દુકકડે.
લી. મહાભદ્રસાગર.
For Private and Personal Use Only