________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandie
Iકા
આ વાતને સહર્ષ સ્વીકાર કર્યો. એટલે આ ગ્રંથને છપાવવા માટેની મંગલ ઘડીએ આવી ગઈ. અને પછી “ શ્રી શ્રમણ સ્થવિરાલય ટ્રસ્ટ” પાસે શ્રી શત્રુંજયક૫ ભાષાંતર છપાવવાની જે અનામત રકમ હતી તે રકમ આગમમંદિર સંસ્થાને ભેટ કરી દીધી. આ રીતે અમારા કાર્ય માં દિનપ્રતિદિન સથવારે મતે જ ગયે. અને અમે એ કાર્યમાં આગળ વધતાં જ ગયા.
છાપકામ નકકી થતાં અમને પ્રફ જોવામાં વધુ અનુકૂળતા રહે, અને કાર્ય ઝડપથી થાય માટે સેનગઢમાં કહાન મુદ્રણાલયવાળા શ્રીયુત જ્ઞાનચંદજીને બેલાવ્યા અને તેઓનું હિન્દીકામ સુંદર-સુઘડને સ્વચ્છ હોવાથી તેમના પ્રેસમાં જ છપાવવાનું નક્કી કર્યું. * ત્યારબાદ તેઓની સલાહથી તે પ્રતના છાપકામમાં દેખાવે સારું લાગે અને વધુ ટકે માટે લેજર પેપર લીધા. * વાંચનની સગવડતા વધુ રહે માટે એક પાનામાં તેર જ લેક લીધા. * જેની આંખનું તેજ ઘટયું હોય અથવા ચશ્માના નંબરે કે બેતાલાં આવેલા હાય માટે સહેલાઈથી વંચાય તેવા મોટા અક્ષરે લીધા. * અને જ્યાં જ્યાં શુભાષિત તથા સંગ્રહની ગાથાઓ આવે છે ત્યાં તેની સમજ માટે આગળા ભાગમાં સ્વસ્તિક મૂકયો છે. * સહુ પ્રથમ શુદ્ધિપત્રક પ્રમાણે શુદ્ધિ કરી, ત્યારબાદ ચાલુકામમાં જ્યાં શુદ્ધિ કરવા જેવી લાગી, પાદપૂર્તિ કરવા જેવી લાગી ત્યાં
અર્થને સન્મુખ રાખીને શુદ્ધિકરણ કર્યું. * ચાલુ કથાના અક્ષરે કરતાં મૂળ ગાથાના અક્ષરે માટા લીધા. * પ્રતના પાનામાં છૂટા રહેતાં હોવાથી બે ભાગ પાડ્યા. અને પાનાઓની બન્ને બાજુએ નંબર ગોઠવ્યા. જેથી ગોઠવવાની અનુકૂળતા વધુ રહે. ન બધે ઠેકાણે મૂલ ગ્રંથ બહાર પડ્યા પછી ભાષાંતર પડતું હોય છે. ત્યારે અહીં ભાષાંતર બહાર પડયા પછી મૂલ ગ્રંથ પ્રતાકારે
છપાવવાને અવસર આવ્યું. તેમાં કોઈ તે જ વેગ હશે ?
l
For Private and Personal Use Only