________________
Shri Mahavir Jain Aradhana Kendra
॥મુદ્દા
www.kmbatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્ર કા શ કી ય − નિ વે દ ન
આજથી ૫૧ વર્ષ પહેલાં જ્યારે પૂજ્ય સાગરાન દસૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રથમ વખત આગમા અને મૂર્તિને એક જ સ્થાને મંદિરમાં સ્થાપીને નવીનતા જેવુ. “ આગમમદિર ' તૈયાર કરાવ્યુ', તે સમયે તેઓને આ “શ્રી શત્રુજયકલ્પવૃત્તિ ” મૂલ સંસ્કૃત ગ્રંથ હસ્તલેખિત પોથીમાં વાંચવા મળેલ હતા, ત્યારે તેઓશ્રીને શ્રી શત્રુંજયના મહિમાને વર્ણવતા આ ગ્રંથ અપ્રસિદ્ધ—નવા ને અદ્ભુત લાગ્યા હતા. તેથી તેજ સમયે તેની પ્રેસપી કરાવીને આગમા પછી તુરત જ છપાવવા માટે તેને ૪૬મે નંબર આપેલ હતા. પણ કોઈ અગમ્ય કારણાસર તેઓશ્રી પાતાના શુભહસ્તે તેનું સંપાદન કરી ન શકયા.
ત્યારબાદ તેએશ્રીના અનન્ય પટ્ટધર—સ્વ. ગ. પૂ. આ. મ. શ્રી માણિકયસાગરસૂરિજી મ.ના શિષ્ય શતાવધાની પૂજ્ય ગણિવય શ્રી લાભસાગરજી મ.શ્રીએ વિ. સ’. ૨૦૨૬માં કપડવજમાં રહેલ આગમાદ્ધારક સસ્થા દ્વારા આ ગ્રંથ પુસ્તકાકારે છપાવેલ હતા.
તેની નકલા અપ્રાપ્ય થવાથી ઘણા જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતેાની માંગણી હોવાથી અને વ્યાખ્યાનમાં વાંચન માટે પ્રતની ઉપયેગીતા હોવાથી સ્વ. ગ. પૂજ્ય આ. મ. શ્રી હેમસાગરસૂરિજી મ.ના શિષ્યે પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રસાગરજી તથા પૂજ્ય મુનિશ્રી મહાભદ્રસાગરજીએ આ ગ્રંથને પ્રતાકારે છપાવવાની ભાવના દર્શાવતાં અમારી સંસ્થાએ એ કાયને આનદથી વધાવી લીધુ અને નવિને પાર પાડયું. આ રીતે પૂજ્ય આગમેદ્ધારક ગુરુદેવની ઇચ્છાને સફલ કરતાં અમે આનંદ ને ગૌરવ અનુભવીએ છીએ.
આ કાર્યમાં શ્રી શ્રમણુ સ્થવિરાલય ટ્રસ્ટે પોતાની પાસેની શ્રી શત્રુંજયકલ્પ ભાષાંતર પ્રકાશનની જે રકમ હતી તે રકમ અમારી સસ્થાને ભેટ આપી છે. તેથી તેના આભાર માનીએ છીએ.
આ કાર્યમાં કહાન મુદ્રણાલયવાળા શ્રી જ્ઞાનચંદજી જૈન તથા બીજી રીતે સહાયક બનનાર સહુનો અમે આભાર માનીએ છીએ. લી. શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સસ્થા ( પાલીતાણા )ના ટ્રસ્ટીગણ,
For Private and Personal Use Only
॥ ॥