________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭૬ )
શ્રી જનતત્વસંગ્રહ,
વ્યવહાર સૂત્ર કહત કપ દશાશ્રુતસ્કંધ અગીયાર અંગ અને નવ પૂર્વથકી શેષ પૂર્વ પણ શ્રત વ્યવહાર મહેજ છે અહીં આલેચનારને ત્રણ વાર દુષણ પુછીને તેને અભિપ્રાય જાણીને આલોયણ આપે કેમકે કતવ્યવહારી કપટ, વા સરલપણું ન જાણે માટે તેની ખાતરી કરી આલોચના આપે,
૩ આજ્ઞા વ્યવહાર-બેહુ આચાર્ય ગીતાર્થ છે પણ ધાબલના ક્ષીણપણાથી દેશાંતર રહ્યા થા વિહાર કુમ કરી માંહોમાંહે મળી શકતા નથી. હવે તે બંને માંથી એક પ્રાયશ્ચિત લેવા વાછે છે તો શિષ્યને અતિચારાદિ કહીને છબીજા આચાર્ય પાસે મોકલે તે આચાર્ય તેના અપરાધ શ્રવણ કરી દ્રવ્ય ક્ષેત્રકલ ભાવ રાંધણ ધ્રુતી બલાદિક વિચારી તે અથવા ગીતાર્થ શિષ્યની સાથે કહે. રાવી એકલે અથવા જે આવ્યો છે તેની સાથે અતિચાર વિશુદ્ધિ કરી મેકલે.
૪ ધારણ વ્યવહાર–ાઈ શિષ્યને ચપરાધને વિષે દ્રવ્યાદિક જેઈગીતાર્થ સંવિણા આ વિશુદ્ધિ દીધી હોય તે શુદ્ધિ ધારીને એ શિષ્ય બીજા કોઈને તેવાજ અપરાધે તેવી જ શુદ્ધિ આપે અથવા ગુરૂદત્ત પ્રાયશ્ચિત ધારીને તે જ રીતે બીજાને આલોચના બાપે તે ધારણા વ્યવહાર કહીએ,
પ જીતવ્યવહાર-જે અપરાધ ઉપજ્યાથી પર્વ મુનિયે ઘણું તપ કરીને તેની શુદ્ધિ કરતા હતા તે જ અપરાધ ઉપજ્યા છતાં સાંપ્રત (હમણાં) કાલે દ્રવ્યાદિક ચારને ચિંતવી સંઘાણ પ્રતી બલની હાણી જાણી ગ્ય તપનું પ્રાયછિત આપે તેને જીત કહે છે. અથવા જે આચાર્યના ગચ્છમાં પ્રાયશ્ચિત સત્ર થકી અધિક જુન પ્રત્યે હોય અને તે ઘણા ગીતાને માન્ય છેતેને રૂઢ જીનવ્યવહાર કહીએ. એ પાંચ વ્યવહાર મહેલા કેઈપણ વ્યવહારે સહિત ગીતાર્થ થાય તેની પાસેથી પ્રાયશ્ચિત લહીએ પરંતુ અગાતાર્થ પાસેથી પ્રાયશ્ચિત લેવાથી દેશની ઉત્પત્તિ થાય છે એમ પ્રવચન સારદ્વાર ૨૬ થી લેશ માત્ર જાગવું. આ યણ ન લેત. આરાધ કહેવાય નહી માટે ક્ષેત્રથી સાત વજન, કાલથી બાર વર્ષ સુધી ગીતાની ગષણા કરી લોયણા લેઈ પિતાના આત્માની શુદ્ધિ કરવી, તેવા ગીતાર્થના અભાવે છેવટ પાસસ્થાદક પાસે વિનયથી યથાર્થપણે આલેચતા લેવી એજ સાર છે. એ વિષે વિશેષ વ્યાખ્યા જેવી હોય તો શ્રાદ્ધ વિધિની ટાપલી ચોપડીમાં પૂછ ઠપ થી જગતું. કેમકે જે પાપ દુષણ લાગ્યું છતાં રાહુ રાખી ખાયણા ન લેતા લમણા આવીની પરે ધણુ ભવ ભ્રમણ કરે. અને આપણા લેનાર પાપ રાહત થાય છે. જેમકે હાલહત્યા કરનાર, દેવગુરૂ જ્ઞાનને કર ચોરી ખાનારા પણ અત્યરહિત પ્રાયશ્ચિત લેવાથી શુદ્ધ થાય છે નહી તે દ્રઢ પ્રહાર હત્યાકારક વિગેરેને તેજ ભવે મોક્ષ શી રીતે થાય? તીવ્રપ્રણામથી કરેલું નિકાચિત પાપ પણ લોયણાથી છુટી જાય છે માટે ચામાસે વા પ્રત્યેક વરસે લેવા જેવી એજ સાર છે.
પ્રશ૦ ૧૧૧–પટ દ્રવ્યનું સ્વરૂપ સામાન્ય પ્રકારે પ્રકાશ કરે
ઉત્તર – જીવ દ્રવ્ય છે, તેમાં ચેતન પદાર્થ છે, ચેતના એટલે ઉપયોગ તે ગુણ કહીએ, તે જીવાસ્તિકાય અરૂપી છે, દ્રવ્યથી અનંત છે. ક્ષેત્રથી ચિદ
For Private and Personal Use Only