________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 22 )
શ્રી જૈનતત્વસ‘ગ્રહ,
'
હૈ તીનસેભી સિદ્ધાકા સુખ અનત ગુણા હૈ. “વિષદુના ” જ્ઞાનાદિ આઠ ગુણ આઠ કમાંથી રાકાએલા તે છુટવાથી જીવને મેાક્ષ હાય.
આશ'કાં—સિદ્ધને પુદ્ગલ અભાવે ખાવુ નથી, પીવુ નથી, ભાગસ જોગ નથી, ખેલવુ ચાલવું નથી. શય્યામાં પેાઢવુ નથી, ગીત ગાન તાનમાં નિવ લાસ નથી, રાજલીલા નથી, હુકમ અધિકારીપણું નથી, પહેરવુ' ઓઢવુ નથી ઈંદ્રજનિત કાંઇ પણ મુખ નથી તેા અનંતુ સુખ કીચું?
સમાધાન—જડ સૉંગવિકલ્પ દશા છુટવાથી અને સપૂર્ણ વસ્તુ સ્વરૂપ દે ખવાથી જાણવાથી સિદ્ધ ભગવાન અનંત સુખ અનુભવે છે, કેમકે આધિવ્યાધિ ભય ક્ષુધાવેદની ભવફેરી વિધટી જેથી ગભાવાસ, જન્મ, મરણનાં અનાદિ કાળનાં અનંતા દુઃખવિનાશ થવાથી અનતુ સુખ પ્રગટ થયું છે.
વળી તે સિદ્ધસ્થાનક કેવુ છે—
૧ ર
૩
૪
૫
७
શિવ, મય, મગ, મળત, મય, મળ્વાવાદ, નપુળાવિત્તિ, सिद्धि गइ नाम धेयं ठाणं संपत्ताणं नमोजिणाणं ॥ ति०
॥
॥
હવે તે શુદ્ધ જીવ દ્રવ્યનાં નામ કહેછે. પર્મેશ્વર, પરમયાનિ, પરિભ્રમ, પ્રધાન, અનાદિ, અનંત, અવિનાશી, અમ્લાન, મુક્તિ, મુકુદ, અજ, અવ્યક્ત, સર્વદશિ, સર્વજ્ઞ, સિદ્ધ, ઈશ, જગદીશ, ભગવાન, નિરાખાધ, નિરંજન, નિગમ, નિર્વિકાર, નિરાકાર, નાથ, શિવ, સ્વામી, પરમપુરૂષ ઈત્યાદિ અનેક નામ જાવાં તેમજ અષ્ટમી ભૂમિ જે સિદ્ધ ક્ષેત્રના નામ કહેછે, સિદ્ધિ, કૈવલ્ય, અપુર્નભવ, બ્રહ્મપદ, મોક્ષસુક્તિ, નિર્વાણ, અક્ષર, નિવૃતિ અક્ષય, અચલ, મહે ક્રય. ઇત્યાદિ.
શિષ્યસિદ્ધની અવગાહનામાં નિાદીયા જીવ હાય કે કેમ, ગુરૂ—સિદ્ધની અવગાહનામાં નિાદીયા જીવ અનતા લાભે ઊત્તરાધ્ય યુન ટીકાયાં.
શિષ્ય-સિદ્ધ ભગવાન મળ ફારવતા નથી તેવારે અનંત વીર્યવત કેમ કહ્યા, ગુરૂ-મળ તેા પુદ્ગલ ભાવનું છે અને વીર્ય તે આત્મશક્તિ જનિત છે. એટલે જ્ઞાનદર્શનને વિષે આત્મશક્તિ સ્થિરતાપણે વિસ્તરેલી છે તેથી અનંત વીર્યવંત કહીએ, અંતરાય કર્મ ક્ષય થવાથી એ ગુણ પ્રગટ થાય છે. ઇતિ.
પ્ર૦૯ ઉ——સેન પ્રશ્નમાં પુછેલા પ્રશ્નાતર મધ્યેથી કેટલાક ઉપયોગી ઉત્તર લખીએ છીએ.
૧ કમળ પ્રભાચાર્યે તીર્થંકર નામ કર્મ બાંધ્યું તે સ્રીના સંધથી લિંગીયાએ પુછ્યું ત્યાં પ્રમાદથી ચેાથા વ્રતને દુષણ નથી એવુ' કહેવાથી તીર્થંકરનાં દલી વિખેરી સંસાર વધાયા.
૨ સાતમા સુપાર્શ્વનાથના મતકે. ૧, ૫, ૯ ફણા હાય, કારણ, તેમની માતાએ સ્વપ્રમાં તેવી ફ્સાના સર્પ દીઠાછે, અને પાર્શ્વનાથના મસ્તકે ૩, ૭, ૧૧
For Private and Personal Use Only