________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહુ.
( ૧૫ )
નવમા વ્રતના પાંચ અતિચાર કહ્યા છે તેમાં પણ મન દુઃપ્રતિધ્યાન અતિચાર કહ્યા છે પરંતુ અનાચાર નહી. દ્રષ્ટાંત જેમ ? પરવસ્તુ લેવા કલ્પના કરે તે અતિક્રમ ૨ પરવસ્તુ લેવા પ્રયાણ કરે વ્યતિક્રમ ૩ પરવસ્તુ લેવા ધરમાં પ્રવેશ કરે તે અતિચાર. ૪ પરવસ્તુ ગ્રહણ કરે તે અનાચાર કહીએ, માટે ઇહાં ત્રીજા ભુંગવત્ અતિચારરૂપ દુષણના સંભવ થાય છે. દશ ઢાષ મનના ટાળવા એ ભાવ વધે છે, અને વચન કાયાના બાવીસ દાખ ટાળવા તે દ્રવ્ય વાંધ છે, પરંતુ મનની ચપળતા સ્થિર કરવા અશક્યપણું તે પણ તેને ઉપયોગ આ વ્યાથી ખેચતાણ કરતા રહેવુ જે હે ચેતન! તું કાલ્પ કરે છે પણ તાહરૂ અસાધાÁ ઊજ્વલ અમુલ્ય પદાર્થ જે દેશવિરતરૂપ પાંચમું ગુણતાણ, તેને વિખર ચિત્તરૂપ કાદવે કરી મલીન કરે છે. હા, ઇતિખેદે, માત્ર બે ઘડીનું વ્રત તાહરાથી સાધી શકાતું નથી, અને સમભાવ રહેતા નથી તેા તાહરા દુઃપ્રતિ ધ્યાનને ધિક્કાર હો. એમ ચેતનને બેધ કરતા થકા જીનાગમરૂપ અવલંબન અહી જ્ઞાન ધ્યાન કરે તેને ધન્ય છે. શાસ્ત્રમાં વિખર ચિત્તથી સામાયિકનું નિષ્ફ ળપણું' કહ્યું છે તે ખરૂ પરંતુ કોઇ એમ કહેશે કે અવિધ કયા કરતાં ન કરવું તે સારૂ છે જેમ કોઇ રોગીએ વૈદ્યની દવાને નિવારેલા કુપથ્ય સાથે ખાધી તેથી રાગ વૃદ્ધિ પામ્યા, દુઃખી થયા તેમ વ્રત લેઈ ભંગ કરનાર દુ:ખી થાય વળી કૃષિ વાણીજ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલાર્દિકે કરી ફળીભૂત થાય છે તેમ વિધિએ કરવું તે વિશેષે ફળીભૂત થાય છે, એમ આંશકા કરનારને જૈનતત્વાદશ પૃષ્ઠ ૪૧૮ થી ઉત્તર આપે છે.
॥ अचिकिया । रमक असूआवयगंभणंतिसमयन्नु । पायच्छिकए, गुरु अंचित कएलहु
ભાવાર્થ-અવિવિધ કરવાથી ન કરવું સારૂ તે અસુઆ વચન છે, જૈન શાસ્ત્રના જાણાકાર તે એમ કહે છે જે ન કરે તેને ગુરૂ પ્રાયશ્ચિત અને જે અવિધિ કરે તેને લઘુ પ્રાયશ્ચિત છે.
કારણ કે કરનારને પ્રથમ વીર્ય ઉલ્લાસ, શુભાષ્યવસાય થાય છે માટે ધમાનુષ્ટાન નિર્તર કરવું, અને કરનારે સર્વ શક્તિએ કરીને વિધિમાન યત્ન કર એજ શ્રદ્ધાનું લક્ષણ છે, ક્રિયાના પ્રાંતે અવિધિ આશાતના નિમિત્તે મિથ્યા ૬કૃત દેવું, વળી ખત્રીસ દોષમાં મનના દશ દેષ અતિચારરૂપે કહ્યા છે, પણ અનાચારરૂપે નથી. માટે સામાયકનું નિર્મૂલપણું કરવું યાગ નથી, કારણ સર્વ વિરતિ સામાયકને વિષે પણ ગુપ્તિ આદેના દાષથી મિથ્યા દુષ્કૃત્ય પ્રાયચ્છિત કહેલુ' છે. વળી સાતીચાર અનુષ્ઠાન તે પણ અભ્યાસથી નિરતિચાર અનુષ્ટાન થાય છે એમ પૂર્વાચાર્યે કહ્યું છે જેમ તિર્યંચનું બાળક અનાદિના અભ્યાસથી જન્મવેળાએ તુરત સ્તન પાન કરેછે તેમજ જન્માંતરે પાછળ ચાલનાર અભ્યાસ છે તે બળવાન જાણવા કભી દુવિહુતિ વહેણ એ છ ભાંગા માંહેથી કેવારે એક ભાંગા દુષિત થાય તા પણ પાંચ તે અખંડ રહે, અને મનના કુંવ્યાપારનું ફળ અલ્પ હોય તે મિચ્છામિ દુક્કડથી છુટીએ પરંતુ શુદ્ધના ખપ કર્યો.
For Private and Personal Use Only