________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ’ગ્રહ,
( ૯ )
છે, વનસ્પતિ બહુ ખીજ લત્ર સજીવ સયુક્ત ન ખાવું, માંચા સડેલું ધાન્ય ધ્રુપમાં ન નાખે કેમકે ત્રસ જીવ ભસ્મભૂત થઇ જાય છે. એઠુ પાણી કુંડીમાં ન રાખે જેથી જીવાપત્તિ તથા રોગપત્તિ થાય છે, ફાગુણ ચામાસાથી આઠ માસસુધી પત્રોનું સાક ન ખાવુ, કારણ કે એમાં ધણા ત્રસ જીવ ઉત્પન્ન થાય છે, પકવાન વર્ષાઋતુમાં દીન ૧૫ શીયાલે દીન. ૩૦ ઊન્હાલે દીન. ૨૦ ઊપરાંત ન ખાતું ત્રસ જીવ ઊપજે છે માટે, ખાનારને પણ રોગ થાય છે, તે પહેલાં પણ તેના વર્ણગાદિ ફરે તો તે પણ અભક્ષ છે, વાશી અન્ન પણ વર્જવું, સાવરણી મુઆલી કામલ રાખવી, સ્નાન થોડા જલથી રેતીમાં કરે પણ છવાફૂલભૂમિએ ન કરે, મહા પાપકારી વ્યાપાર ન કરે કોઇના હક તારુ નહી, કાઇની આજીવિકા ભાગે નહી. એઠા જીઠ્ઠી ધાનનું પાણી એ ઘડી ઉપરાંત રાખે નહી હરેક વસ્તુ લેતાં મુકતાં જોઈ પુજીને કામ કરે, દીવા બત્તી ફાનસમાં યત્નથી કરે, પીધાનુ વાસણ ફેર પાણીમાં એલવું નહી, એક ડાંડીવાલા ચડુએ જુદા રાખી કાઢીને પાણી પીવું, નહી તો મુખની લારથી જીવ ઉત્પન્ન થાય છે. વળી ઘણાનું એઠું ખાવાપીવાથી તે રેમીના રોગ બીજાને પણ લાગે છે માટે એઠું તથા ઘણા જનાએ ભેગા બેસી ખાવુ નહી.
નિધ્ય’સપણે પાપારભ ન કરે, કાઇક નિર્દેશ, સર્પ, વિધુ, ધેટાં બકરાં સસલાં હરણ ઈંડાં વીગેરે જીવાનો વિનાશ કરે છે ગણ ગળાવે છે, ઝેર આપે, સજ્જ મારે, ઊંદર ધેાના ખીલ ફેડે, કટક, પત્ર એકઠા કરી ખાલે છે, વનય ઘાસ માલે, લાહ્ય કરે, ઝીલણાં ઝીલે, રગતાં ધાળતાં ભીતે કરેલી આઠે ઘસી નાખે. ખણતાં, ગુતાં, છેદમાં કુદતાં, વૃક્ષાનુ છેદન ભેદન કરતાં, ઇંટવાડ, ભ હીના આરા કરતાં, કરાવતાં, અનુમેદતાં, પાણીની (હેર) કઢાવતાં, મહાર‘ભી બાઇ વાઘરી મચ્છી લેો માથે લેણદેણ કરતાં, હિંસક જીવા જે શ્વાન, મજાર, કુર્કટ કાગ દેવલી, વાઘ સર્પ ગરેલી આદે અપર જીવાને મારતા દેખી દુષ્ટ મુદ્ધિથી અાવે નહી. અને હે જે એ તે એને ભક્ષ છે માટે અંતરાય કાણુ કરે, એહુવા ૩૧ પ્રણામી અજ્ઞાની નિચ્ચાદ્રષ્ટિ મહાર! નિઈ માંસભક્ષી
હોની વ વવના જ ઊછળ કરનાર અધિઐ પાપીષ્ટ માત્ર એક જ ભવના કિચિત યુગલ મુખ માટે અનંત ભવમાં દુ:ખની પરંપરાના પાટલાના માજો ઊપાડવા ઊંઘમ કરે છે હા તિખેદે, વલી સચા, ઇન, અજીત, ચલાવે, કુવા, તલાવ ખણાવે, પાણીના નળ ચલાવે, કૃષિ કર્મ (ખેતી) કરાવે, મનુષ્યાદિકના વધ કરે, ત્રસ જીરેનાં અંગોપાંગ છેઠે, દૈ, ભક્ષણ કરે ત્રાસ પાડે અન ઘાલે, ધુણેશ્યાનો ધણી પૂવોપાર્જીત કર્મ ઊયથી કાઈ પ્રાણીને અત્યંત વેદના થતી દેખીને તેથી મુક્ત કરવા શિઘ્ર તેના પ્રાણના નારા કરી ધમ માને છે તે મહા મુઢમતી પાપીષ્ટ જાણવા. કેમકે કેાઇ જીવને મણ પ્રીય નથી. તે માટે વૈર ભાવ છેડી મૈત્રી ભાવ કરો. એતાવતા, ધર આરંભ વ્યાપાદે હરેક કામમાં જતના પૂર્વક શુદ્ધ વ્યવહારમાં પ્રવર્તતાં શ્રાવકને સવા વિશ્વાની યા હોય તે કહે છે.
For Private and Personal Use Only