________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનત્વસંગ્રહ.
(૨૨)
તે મુનિરાજ છે. એતાવતા ધર્મ જે ક્ષમાદિક દશ પ્રકારને તે થકી ન પડે તે ધર્મ ધ્યાન કહીએ. તેના ચાર પાયા કહે છે.
૧ આજ્ઞા વિચય–સર્વજ્ઞ પુરૂની આજ્ઞાનું ચિંતવન કરવું તે કેમકે જેમને અસત્ય બલવાનું કારણ નથી.
૨ અપાય પિચય–રાગ દ્વેષ કષાય ઇન્દ્રિયને વશ પડેલા પ્રાણીનું સંસારીક કષ્ટ ચિંતવન કરવું તે.
૩ વિપાક વિચય–જ્ઞાના વર્ણદિક કર્મના શુભાશુભ વિપાકનું ચિંતવન કરવું તે.
૪ સસ્થાન વિચય–પૃથ્વિનુ વલય, દ્વિપ સમુદ્રાદિક વસ્તુનું સંસ્થાન (આકૃતિ) નું વિચારવું તે.
એ ધ્યાન ચેથાથી આઠમા ગુણ ઠાણા સુદ્ધી હેય.
૪ શુલ ધ્યાન, આઠમાથી ચડતુ-શુકલ એટલે નિર્મલ શુદ્ધ આલંબન તથા નિરાલંબન સ્વરૂપ તન્મયપણે ધારે. ખંતી પ્રમુખ ચાર આલંબનરૂપ ભૂમિકા છે જેની તેથી ઊંચે ચઢે છે. સિદ્ધ સાધકને એક સ્વભાવ હેય. મોક્ષ ફલદાઈ છે. તેના ચાર પાયા કહે છે.
૧ પ્રથક વિતર્ક સવિચાર, ૨ એત્વ વિતર્ક અવિચાર, ૩ સુક્ષ્મ કિયા અનિવૃત્તિ, ૪ સમુછીન ક્રિયા અપ્રતીપાતી ઇતિ ઠાણુગે. પ્રથમના બે પાદપ્લાઇ રહ્યા છે કેવલ થાય છે, શેશ બે પાપાધ્યાયા પછે મેક્ષ જાય છે. વિજ રીખ. ભ નારા સંધયણ, પૂર્વધર આધ્યાનના અધિકારી જાણવા. વિશેષ ચાર ભેદની વ્યાખ્યા પેગ શાસન દશમા પ્રકાશથી જાણવી સુમ બુદ્ધિ ગમે છે, માટે ગુરૂગમ લે. બીજી રીતે ચાર પાયા પણ લખે છે (૧) પ્રથક વિ. તક સમ વિચાર (૨) એકત્વ વિતર્ક અપ વિચાર (૩) સૂમ ક્રિયા પ્રતિપાતી ( ૪) ઉચ્છને ક્રિયા નિવૃતિ પહેલા પાયામાં ભેદ જ્ઞાન થાય છે. બીજા પાયામાં અભેદ જ્ઞાન થાય છે. ત્રીજામાં બાહર યાગ રૂંધાય છે. ચેથામાં સુક્ષમ ગ રૂંધાય છે. એવી રીતે વર્તન થાય છે. એવો પુરૂષ શ્રેણી એટલે કર્મ ક્ષેપક કરવાની પંક્તિ એક પછે બીજી પ્રકૃતિ ખપાવી અનુક્રમે કર્મને ક્ષય કરી મેક્ષ પામે છે જીહાં આલંબન તે સમે રણે સ્થિત અરિહંત તથા તેમની પરિમાનું ધ્યાન તે અને નિરાલંબન ધ્યાન તે આO ગુણમાં નિશ્ચલતા પર વસ્તુના વિકલ્પ પણાએ રહિત એવા ધ્યાની જનોને ધન્ય છે.
પ્ર–૨૦૨ ધ્યાન પુરૂષેના આસનનું સ્વરૂપ તથા ધ્યાનનાં સ્થાન તથા ત્રણ પ્રકારે કાર્યોત્સર્ગ તથા પ્રાણાયમનું સ્વરૂપ કહે,
ઊ:–પર્યકાસન, વીરાસન, વજાસન, અશ્વસન, ભદ્રાસન, દંડાસન, ઉત્ક રીકાસન, ગેહીકાસન, કાસગ, અધાસન, ગજાસન, હલાસન, કેચાસન વિગેરે ઘણી જાતનાં આસન થાય છે, આસન જયેથી મન સ્થિર થાય છે.
For Private and Personal Use Only