________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતવસંગ્રહ,
( રરપ)
-
- -
-
-
-
-
-
-
-
*
*
૨ રિષભને સ્થાન હદય તે કુકડે બોલે, ગોમુખી બોલે સ્વાભાવિક રિષભ સ્વરવાળે છેદાવંત ખજાનાવંત હોય,
૩ ગાંધાર સ્થાન, કઠાગ્રત હસ બેલે. શંખ બેલે તે પુરૂષ ગાયન કલા કવિતા ધર્મ શાસ્ત્રમાં કુશળ હેય. - ૪ મધ્યમને સ્થાન, જીભને મધ્ય, તે બેકડે બેલે ઝાલર બેલેતે હીંમતવાન હોય,
૫ પચમ સ્વર નાસિકાએ બેલાય તે કોયલ વસંત કાલે બોલે. દર્દી બેલે. તે પદવીધર હેય.
૬ પૈવત સ્વર, દાંત હેઠથી બેલાય, તે સારસ કેચ બેલે. હેલ બોલે તે દગલબાજ ખેલાડી હોય,
૭ નિષાદ સ્વર પાળે બેલાય, તે હાથી બેલે મહા ભેરી સપ્તમ સ્વરે બેલે તે ટટાર પાપી હેય.
એવા સાત સ્વરના ત્રણ ગ્રામ જે ઠામ. મુછના જે સ્વરને નિપજાવે એકવીસ પ્રકારે છે ઓગણપચાસ તાન છે. ઈત્યાદિ સ્વર મંડલ વાખ્યા ઠાંગે સ્પષ્ટ દર્શાવી છે. તે જેવાથી સતાર સફેદ વિણાદિકનું જ્ઞાન સારી પેઠે થાય છે.
સાર-7-૪-૫-ઘ-ન-એ સાત સ્વરનાં બીજ છે. ૧ ભેરવ, ૨ માલકોશ, ૩ દીપક, ૪ હિંડલ, ૫, મલ્હાર, ૬ શ્રીરાગ એવં છ રાગ છત્રીસ રાગણી અડતાલીસ પુત્ર મલા કુલ પરિવાર ૯૦) છે. પૂર્વે તે અસલી ભેરવ રાગ ગાવાથી વગર બળધે ઘણી ફરે, માલકેશથી પર પાણી થાય, દીપક રાગથી દી થાય, હિંડલથી ઝુલણે ચાલ્યો જાય, મલહારથી વરસાદ થાય. શ્રીગથી ઘરમાં લક્ષ્મી વૃદ્ધિ પામે એવી શક્તિ હતી. હાલમાં તેવા ગાયનકારનો યથાર્થ ઉપયોગ નહી હોવાથી તે ભાવ નથી ઈ.
પ્ર–૨૬૬ શ્રીમન મહાવીરના તીર્થને વિષે સાત પ્રવચનના નિહર થયા તે કયા
ઊ:–૧ બહુર જમાલીને મત, ૨ જીવને છેલે પ્રદેશ હીજ જીવ છે, એ તિષ્ય ગુમને મત છે. ૩ અવ્યક્ત સર્વ વસ્તુ છે એ આષાઢીચાર્યને મત છે, ૪ ક્ષણથી ભાવને પ્રરૂપક આસમિત્રને મત છે, ૫ એક સમયમાં બે ક્રિયા વેદિયે છે તે ગંગને મત છે. ૬ ગરાસિક મત જે જીવ, અજીવતો જીવ, એવી ત્રણ રાસીને મત સડુલક, ૭ જીવ કર્મ સ્પર્શને વેદે છે, જીવને કર્મ સાપની કાંચલીની પરે કર્મને બંધ નથી એ ગષ્ટ માહિલને મત છે, એ સાત નિવ મતને ધર્માચાર્ય શ્રી ઠાંણાંગ સૂત્રથી જાણવા
પ્ર-ર૬૭ નવ સ્થાનકે જીવને રેગ ઊપજે તે કેમ? ઊ:– ઘણે આહાર ક્યાંથી, ૨ અહિત ઇંદ્રીને નિકુળ ભોજનથી અજી.
For Private and Personal Use Only