________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૨૪ )
www.kobatirth.org
શ્રીજૈનતત્વસ ગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રઃ—
પાંચ પ્રકારના દંડકીયા ?
ઊ:—૧ અર્થ ક્રુડ, ર અનર્થ ક્રૂડ, ૩ હિ'સા દંડ, ૪ અકસ્માત્ર દંડ જે અન્યને હણતાં બીજો હણાય, ૫ દૃષ્ટિ વિપર્યાસ દંડ તે મિત્રને અમિત્ર જાણી હુણે તે ઈત્યશે.
પ્રઃ ૨૬૦ છ પ્રકારે લેાક સ્થિતિ કહી તે કે ?
ઊઃ-૧ આકારો વાયુ રહ્યા છે ધનવાત, ૨ વાયુને આધારે ધનાઢધી છે, ૩ ધનાઢધીને આધારે પૃથ્વિ છે ૪ પૃથ્વની આધારે વસથાવર પ્રાણી છે, ૫ જીવને આધારે અજીવ છે, ૬ જીવકર્મ પ્રતિષ્ટિત છે. એવ
પ્રઃ ૨૬૧ છ પ્રકારે અવિત્ર જ્ઞાન કહ્યા તે કેમ,
ઊ:-૧ અનુગામી ભવાંતરે સાથે આવે અથવા જીહાં જાય ત્યાં સાથે આવે તે, ૨ અનાનુગામી જે ઊપન્યા તેહુજ ક્ષેત્રે રહે, બીજે ન આવે, ૩ વધ માન જે વધતા જાય, ૪ હીયમાન જે ઊપનાપ છે હીન થાતા જાય, ૫ પ્રતિપાતી તે આવીને જાય, ૬ પ્રતિપાતી તે આવ્યા પછે જાય નહી. ઈ. પ્રઃ-૨૬૨ આચારના પલિમથૂ છ કહ્યા તે કીયા ?
ઊ:——૧ પાષાણાદિ નાંખે એહુવી ચેષ્ટા કરે તે સંજમના પલિમથૂ કુક ઈતા કહીએ.
૨ મુખથી અવિમાસી બેલે તે સત્ય વચનના પલિમ શૂ જાણવા. ૩ ચક્ષુ લાલુપી યાસમિતીના પલિમ શૂ છે.
૪ તિતણીક તે અલાલે ખેદ પામ્યા જેમ તેમ એલે તે એષણા સિમતીનુ પલિમથ
૫ ઇચ્છા લાભીયા તે મુત્તિનું પલિમથૂ એટલે નિલાભીનુ પલિમધૂ ૬ સજમ નિયાણના કરણ હાર તે મેાક્ષ માર્ગનું પલિમબ્લ્યૂ. ઇ. તિ માંણાંગે, સવર જોગમાં ચિત્ત લગાઇને ષટ પલિમથ મુનિ દુર કરે.
પ્ર:—૨૬૩ ૭ પ્રકારે પ્રમાદ પડિલેહણા કહી તે કેમ ?
ઊ:—૧ આર્ભ-ઊતાવલા થઈ વસ્ત્ર પડિલેહેતે, ૨ સમર્દના માહોમાંહે વજ્ર લગાડૅ, ૩ મેાસલી-તિરછે. ગૂઢ વજ્ર રાખે, ૪ પ્રફૈટની-વંસને ટકે, પ વ્યાક્ષિક્ષ–અન્યત્ર ઊંચા નીચા નાંખે, ૬ વેદિકા ઢીંચણ ઊપર હાથ રાખે, એવ છ પ્રકાર ટાલી પડિલેહણા કરવી.
પ્ર—૨૬૪ સળ સાત ચૈત્ર કહ્યા તે કીયા ?
ઊ:-૧ કાશ્યપ, ૨ ગૌતમ, ૭ વત્સ, ૪ કુત્સ, ૫ કૌશિક, ૬ માપ, ૭ વાસિષ્ઠ, ઇતિ.
પ્રઃ-૨૬૫ સાત સ્વરનાં નામ તથા સ્થાન વીગેરેનું સ્વરૂપ ટુ'કામાં કહે ઊ—૧ સજ્જ સ્વરના સ્થાન જીભના અગ્ર ભાગ, માર એલે, માદલ એલે, એવં જીવાજીવ ભેદે જાણવા, જે મનુષ્યને સ્વભાવક સહજ સ્વર્ હાય તે ડાલતવાન હોય.
For Private and Personal Use Only