________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસ મહ
जे जे असे निरुपाधिकवणु । ते ते जाणो धर्म ॥
सम्यग् दर्शन गुण ठाणा थकी । जावलहेशिवशर्म ॥ १ ॥ માટે સર્વગુણી તે વીતરાગ છે. પરંતુ પઇસાથી રૂપૈયા અધિક છે તેથી સોના મહેર અધિક તેથી મેતી માણેક હીરા રત્ન અધિક અધિક પ્રશસવા ચેગ્ય છે માટે ચાચા અધિક ગુણ ણવાસી જીવ અધિક ગુણી જાણવા જેની પ્રરાશા કરતાં મહા નિર્જરા થાય છે.
( ૨૦૭ )
શિષ્યઅધિક ગુણી જીવ કેમ એળખાયુ.
ગુરૂ—જેમની આચણા અને આકૃતિ જોતાં સ્પષ્ટ માલમ પડે છે કહ્યું છે કે,-~~
गुण ठाणानी प्रणति जेनी नछपे भव जंजाले रहे सेलडी टांकी राखी ॥ केलो काल पराले, धन ले सुनिरारे जे चाले समभावे. ॥
એમ આત્મ સ્વરૂપ ભાવતાં મધ્યમ સ્થાન વૃતિ નિકાચીત કર્મ સીચલ થાય છે, અને અનુક્રમે નાશ પામે છે માટે રાધાવેધ સાધકની પેરે આત્મભાવમાં સ્થિર રહેવું. અજ સાર છે. સમાધિશતકમાં કહ્યું છે જે વૃક્ષ જેમ પા તાને મથતાં આ ઊપજન કરે છે તેમજ આભા યાતે પેાતાના સચિદાનંદ અય સ્વરૂપને ઊપામતાં પાઅ રૂપ થાય છે. અતિ ભાવ,
પ્ર:---૨૩૩ તીર્થંકર દેવને કેવલ જ્ઞાન થયા વિના અનંત મળી કહીએ કે કેમ
ઊઃ—તીર્થંકર ભગવાનને તા અંતરાય કર્મના ક્ષયે પરામથી પણ અનંત અળી કહીએ શ્રીઅન મહાવીરના જ્યારે જન્માભિષેક મેરૂ પર્વત ઉપર થાત્યારે એક ક્રેડને સાઠ લાખ ક્લસના સહુથી સ્નાત્ર કરતાં ઇંદ્રને સેશય ઉત્પન્ન થયા. જે નાહના બાળક શુકા શ્રી વીર ભગવાન એવડા અભિષેક કેમ સહન કરી શકશે, તેથી અભિષેકના આ દેશ ન દેતા હવા તે વારે પ્રભુએ અવધિ જ્ઞાને વૃતાંત જાણી અરિહંતનું અતુલ ખેલે જગાવા ડાભા પગને અંગુઠે મેરૂ ચાંપ્યા તેથી એફ કપ્યા, પૃથ્વિ કવા લાગી પર્વત સૌ મર તુટવા લાગ્યાં, સમુદ્ર ચલાચલ થયેા તે વારે ઇંદ્રે અવધિ જ્ઞાન પ્રભુની રક્તિ જાણી સ્તુતિ કરવા લાગ્યા.
For Private and Personal Use Only
ના ભુજંગ પ્રયાત છંદ ॥
सुणो वीर्य बोलु विशाल विबुद्धो । नरे बार योद्धे मली एक गोधो । दश गोधले लेखवो एक घोडो । तुरंगेण बारे मली एक पाओ | दशे पंच महिषो मदोन्मत्तनागो। गज पांचसे केसरी वीर्य त्यागो ॥ हरि बीससे वीर्य अष्टादेको । दश लक्ष अष्टापदे राम एको ।