________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ.
( ૧૯૯ )
વેચાણ કરે છે. એ સંસારે સુજને વાસ કરી લીધું છે માટે હે દેવ તમે મુક્ત હું બદ્ધ તુમે અકર્મ હું સકમ તમે સ્વરૂપ ભેગી હું પુદગલ ભેગી એમ અશુદ્ધ કર્તાપણું મે કહ્યું તેથી સ્વગુણ આવરીને પુદગલ ગ્રાહક થયે તેથી હું પુદગલ ભોગી થવાથી મારે તાહરે અંતર પડી ગયે તેથી હું સંસારી અને તમે સિદ્ધ દશેય ઈ.
૧૬ સિદ્ધાંતમાં આરિહંત તથા તેમની પડીમા બેહને વાંદવાનુ ફલ સરખું કહ્યું છે માટે નિમિત્તપણે બેહુ સમાન છે. ભાવનિક્ષેપના કારણભૂત ત્રણ નિક્ષેપ છે તેમાં પણ નામ સ્થાપના બેહુ ઉપગારી છે જેમ સમેસરણે સ્થિત પ્રભુનું નામ આકાર સર્વ જીવોને ઉપગારી થાય છે. વિશેષ નિમિત્તાવલંબીરૂપી ગ્રાહકને જીનપાપના નિમિત્ત છે. યદ્યાપ ભાવનિક્ષેપો શ્રેષ્ઠ છે તે પણ ભા વવદ સફલ છે. એટલે આપણે ભાવ અરિહંતાવલંબી થાય તો જ મોક્ષ લહીએ, માત્ર જો ભાવ નિધી તરીએ તે સર્વ જી મુક્ત થવા જોઈએ પણ તેમ નથી. અા ચાર નિ વંદના શુદ્ધભાવથી સફલ છે. ઇત્યર્થ.
૧૭ પ્રથમ માર્ગનુસારને સમકિતને સાધે સમકિત વિરતિને સાધે વિરતી શુકલ યાનને સાધે સુકલધ્યાની લાયક ગુણને સાધે લાયકગુણી સિદ્ધને સાધે, એમ સાધકને ક્રમ કુંથુંછન દેશનામાં કહે, વચનમાં ગણતા મુખ્યતા છે કેમદે વચનનો ધમૅક્રમ પ્રવર્તી છે જેથી એક કહ્યા પછે બીજો કહેવાય, પરંતુ જ્ઞાનમાં તે સર્વભાવ તે સમયેજ જાણે તેથી વચનમાં છે પણ જ્ઞાનમાં ગણતે મુખ્યતા નથી, અનંત જ્ઞાનાદિ પૂર્ણાનંદના રૂપ જે માહરા સત્તાગત સ્વદવાદોપગે પ્ર તેની રૂચીપી પાસ કરીને ઉદાસીપણુ જે એ સંસારી ભાવ વિભાપાધિ માહરે અઘટીત છે તે કેવારે તજુ એમ વિષભક્ષણ તકલેહ પદધતિ સમાન જાણીને મોક્ષાભલાખી કેવલ જ્ઞાનાનંદને અભિલાખે હે પ્રભુ તારક મુજને વાર તાર લવજમણથી ઉગારે હવે આ સંસારીક દુ:ખ મને ખમાતું નથી. જે માહરે અનંત સ્વાધિન આનંદ તે પરાધિન થયે, અને ૮ પુદગલ ગ્રાહી થયો, તત્વજોગી છુ પણ તત્વને જાણી સકતે નથી, ઉદઈક ભાવ રૂપ અશુદ્ધ પર્યાયની શ્રેણિમાં પડી રહ્યાછું વળી હે નાથ તાહરે શરણે આએ માટે મુજને માહરે અતિ સ્વભાવ પ્રગટે એવો આત્માને હીત સમકિત દર્શન યુક્ત ચારિત્રને પ્રસાદ કર એહવે હું જેવારે માગી તેહીજરીન ધન્ય માનીસ એહવે મનોરથ કરે. એ જ સિદ્ધિનું પરમ સાધન છે.
૧૮ એકલે કર્તાકારણની સામગ્રી મળ્યા વિના કાર્ય કરી શકે નહી. જેમ કર્તા કુંભાર, કૃતિકારૂપ ઉપાદાન કારણ, એક ડંડાદિક નિમિત કારણ મલ્યાથી ધરૂપ કાર્ય શીઘ કરે તેમજ ઈહિાં નિમિત કારણ હેતુ અરનાથ પ્રભુના કેવલજ્ઞાનાદિ ગુણ તેથી આપણે આત્મા જેડીએ વળી શઝ જે મગ્નતા ભક્તિ જે સેવા બહુ માનજે આદર, બેગ જે આસ્વાદનધ્યાન જે ચિત્તની એકાગ્રતા પ્રભુ સાથે કરીને એકત્વપણે તન્મયપણે મળીએ મહટાને બેલે બેઠો તેને શી ચિંતા
For Private and Personal Use Only