________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૮ )
શ્રી જૈનતત્વસ’ગ્રહ.
૧૦ કાર્ પ્રભુની પૂજામાં દ્રહિંસા દેખી ભય પામે તેને કહેવુ જે સૂત્રમાં પરજીવની દયાનું ફલ શાતાવેદની બધે કહ્યું છે, અને આપણા આત્મા જ્ઞાનાદિ ગુણે જોડીએ તા ભાવદયા થાય તે માક્ષ હેતુ છે. વિષય કષાયના અર્થિને ાહુસા છે પરંતુ જીન ગુણ મહુ માન કરનાર તણા જીન પૂજામાં પુષ્પાદિકની હિ સાનું કારણ નથી. આત્મ ગુણ નિર્મલતાનું કારણ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ અનાદિ મિથ્યાત્વ અસ’જમ કક્ષાય ચેગ હેતુ પરિણતી ગૃહિત કર્મ વિપાક વાથ માનવિ સ્કુલમ શક્તિમતને અને કાંત શુદ્ધાત્મ સ્વરૂપનુ શ્રવણ કરવું દુર્લભ છે, તે જીવ શ્રી જીન સેવનાથી જીન સ્વરૂપ ઓળખી નિજ સ્વરૂપ જાણી નિર્વિકલ્પ સમાધિ ભજી શુદ્ધાત્મ પૂર્ણતા પામે માટે અરિહંત સેવન તેહીજ સ’સાર મહા સમુદ્ર મહાવત અજ્ઞાનાંધકાર મિથ્યાત્વ કર્દમ મજ્ઞ જીવને નિસ્તાર પાર કરવાના પુષ્ટ ઉપાય છે, દાવઢ જેલ દીવાને પામ્યાથી દીપકરૂપ થાય છે, તેમજ આત્મા અરીહુત્ પરમાત્માને પામી તેની ઉપાસનાથી મહેરૂપ થાય છે. ઊકત ચ.
बीतरागो यतो ध्यायन् । वीतरागो भवेत् भवि ॥ ईलिकाभम भीता । ध्यायंती भमरी यथा ॥ ई०
૧૨ દ્રવ્યપૂજા સંવર છે શાથી જે ભાવપૂજાનું કારણ છે. એ છનની ભાવપૂજા કરવી તે પેાતાના આત્માનીજ પૂજા કરવી છે તે ભાવપૂજા કહે છે. પ્રભુતાના નિર્ધાર, ભાસનનું આસ્વાદન તે આન ંદતાએ મમ્ર રહેવું વસ્તુ ધર્મ સ મે તન્મઈને તેના આસ્વાદને અનુભવે પુષ્ટ રહે તે હાવભક્ત છે, વંદ્દન ન અનાદિક તે જોગભક્તિ છે. પ્રભુ ઉપર ઇષ્ટતા તે રાગભક્તિ જાણવી, એમ જેણે પાવાની ભૂલ પરણતી પ્રભુતાથી મેળવી છે તે શુદ્ધ ભાવપૂજા જાણવી, એથી આત્મગુણ વૃદ્ધિ પામે છે, એહીજ સિદ્ધતાનું કારણ છે, માટે વિધિ સહિત વીતરાગની પૂજા નિર્ભીલાષે તત્વ સાધ્યતાએ કરાએહીજ ઉત્તમ ઉપાય છે.
૧૩ વિમલજીનની નિર્મલતા સમકિતી જીવને શ્રદ્ધાગાચર છે. પૂર્વધરને ૫રોક્ષ ભાસન ગેાચર છે. કેવલીને પ્રતક્ષ છે. એ પ્રભુનું શુદ્ધ સ્વરૂપ ચિતવતાં ધ્યાન કરતાં પેાતાનુ સ્વરૂપ નીપજે. તિ આશ્ચર્ય,
૧૪ જીન પડીમા દેખી હું માન કરે, અરિહંતના કેવલ જ્ઞાનાદેિ જે અનંત ચતુય તેહુના ભાસન ઉપયેગ ચુસ્ત જે જીવ સેવે તેને સંસાર ભય નથી. અર્થાત્ પ્રભુની ભક્તિ બહુ માનજે હું મેહે રૢ ને એ જીન મુદ્રાને યોગ અન્યા એ ઘણીજ માહાટી વાત થઇ એમ દ્રવ્યભાવથા કરે તે સંસાર ભ્રમન્ ન કરે. જ્હોનિન સુઘારો તિવચનાત્ ॥
૧૫ શ્રી ધર્મનાથનો ધર્મ છે તેવાજ માહુરા આત્માના ધર્મ છે એમ પેતાના આત્મા ભાવીએ સિદ્ધ અને સ ંસારી જીવ તુલ્ય ગણ્યા છે, સથ્ય, તે સ્વરૂપ શ્રી ધર્મનાથ સમાન વિચારવું એજ તાલખી થવાના માર્ગ છે, વળી
For Private and Personal Use Only